1
માથ્થી 11:28
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.
Compare
Explore માથ્થી 11:28
2
માથ્થી 11:29
મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો. કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.
Explore માથ્થી 11:29
3
માથ્થી 11:30
કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.”
Explore માથ્થી 11:30
4
માથ્થી 11:27
મારા પિતાએ મને બધું સોપ્યું છે. અને પિતા વગર, દીકરાને કોઈ જાણતો નથી, ને દીકરા વગર, તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર, પિતાને કોઈ જાણતો નથી.
Explore માથ્થી 11:27
5
માથ્થી 11:4-5
ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, તમે જે જે સાંભળો છો ને જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો : આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.
Explore માથ્થી 11:4-5
6
માથ્થી 11:15
જેને સાંભળવાને કાન છે તે સાંભળે.
Explore માથ્થી 11:15
Home
Bible
Plans
Videos