1
યાકૂબનો પત્ર 3:17
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો નિર્મળ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સહેજે સમજે એવું, દયાથી તથા સારાં ફળોથી ભરપૂર, નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.
Compare
Explore યાકૂબનો પત્ર 3:17
2
યાકૂબનો પત્ર 3:13
તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ દેખાડે
Explore યાકૂબનો પત્ર 3:13
3
યાકૂબનો પત્ર 3:18
વળી જે સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.
Explore યાકૂબનો પત્ર 3:18
4
યાકૂબનો પત્ર 3:16
કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં ધાંધળ તથા દરેક દુષ્કર્મ છે.
Explore યાકૂબનો પત્ર 3:16
5
યાકૂબનો પત્ર 3:9-10
એનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, અને એનાથી ઈશ્વરની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ. એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.
Explore યાકૂબનો પત્ર 3:9-10
6
યાકૂબનો પત્ર 3:6
જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે, અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે.
Explore યાકૂબનો પત્ર 3:6
7
યાકૂબનો પત્ર 3:8
પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે [બધે] ફેલાતી મરકી છે, અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.
Explore યાકૂબનો પત્ર 3:8
8
યાકૂબનો પત્ર 3:1
મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાઓ, કેમ કે તમે જાણો છો કે આપણા [ઉપદેશકો] ને તો વિશેષે કરીને વધારે સજા થશે.
Explore યાકૂબનો પત્ર 3:1
Home
Bible
Plans
Videos