1
યાકૂબનો પત્ર 2:17
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો [હોવાથી] નિર્જીવ છે.
Compare
Explore યાકૂબનો પત્ર 2:17
2
યાકૂબનો પત્ર 2:26
કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે.
Explore યાકૂબનો પત્ર 2:26
3
યાકૂબનો પત્ર 2:14
મારા ભાઈઓ, જો કોઈ કહે “મને વિશ્વાસ છે.” પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે?
Explore યાકૂબનો પત્ર 2:14
4
યાકૂબનો પત્ર 2:19
તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે, અને કાંપે છે.
Explore યાકૂબનો પત્ર 2:19
5
યાકૂબનો પત્ર 2:18
હા, કોઈ કહેશે, “તને વિશ્વાસ છે, અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ, અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ.”
Explore યાકૂબનો પત્ર 2:18
6
યાકૂબનો પત્ર 2:13
કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.
Explore યાકૂબનો પત્ર 2:13
7
યાકૂબનો પત્ર 2:24
તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે.
Explore યાકૂબનો પત્ર 2:24
8
યાકૂબનો પત્ર 2:22
તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો, અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો.
Explore યાકૂબનો પત્ર 2:22
Home
Bible
Plans
Videos