1
પ્રેરિતોનાં કૃત્યો 22:16
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ, અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, અને તારાં પાપ ધોઈ નાખ.’
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 22:16
2
પ્રેરિતોનાં કૃત્યો 22:14
પછી તેણે મને કહ્યું, ‘તું તેમની ઇચ્છા જાણે, અને તે ન્યાયીને જુએ, અને તેમના મોંની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજોના ઈશ્વરે તને પસંદ કર્યો છે.
Explore પ્રેરિતોનાં કૃત્યો 22:14
3
પ્રેરિતોનાં કૃત્યો 22:15
કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
Explore પ્રેરિતોનાં કૃત્યો 22:15
Home
Bible
Plans
Videos