YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 22:15

પ્રેરિતોનાં કૃત્યો 22:15 GUJOVBSI

કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.