1
પ્રેરિતોનાં કૃત્યો 17:27
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જેથી તેઓ ઈશ્વરને શોધે કે, કદાચ તેઓ તેમને માટે ફંફોસીને તેમને પામે, પરંતુ તે આપણામાંના કોઈથી વેગળા નથી.
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:27
2
પ્રેરિતોનાં કૃત્યો 17:26
તેમણે માણસોની સર્વ પ્રજાઓને આખી પૃથ્વીના પૃષ્ઠ પર રહેવા માટે એકમાંથી ઉત્પન્ન કરી, અને તેમણે તેઓને માટે નિર્માણ કરેલા સમય તથા તેઓના રહેઠાણની હદ ઠરાવી આપી.
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:26
3
પ્રેરિતોનાં કૃત્યો 17:24
જે ઈશ્વરે જગત તથા તેમાંનું બધું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:24
4
પ્રેરિતોનાં કૃત્યો 17:31
કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:31
5
પ્રેરિતોનાં કૃત્યો 17:29
હવે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે.
Explore પ્રેરિતોનાં કૃત્યો 17:29
Home
Bible
Plans
Videos