YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 17:31

પ્રેરિતોનાં કૃત્યો 17:31 GUJOVBSI

કેમ કે તેમણે એક દિવસ નિર્માણ કર્યો છે કે જે દિવસે તે પોતાના નીમેલા માણસ દ્વારા જગતનો અદલ ઇનસાફ કરશે, જે વિષે તેમણે તેમને મૂએલાંઓમાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપી છે.”