YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 17:29

પ્રેરિતોનાં કૃત્યો 17:29 GUJOVBSI

હવે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ માટે આપણે એમ ન ધારવું જોઈએ કે ઈશ્વર માણસોની કારીગરી તથા ચતુરાઈથી કોતરેલા સોના, રૂપા કે પથ્થરના જેવો છે.