1
તિમોથીને પહેલો પત્ર 4:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે, પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.
Compare
Explore તિમોથીને પહેલો પત્ર 4:12
2
તિમોથીને પહેલો પત્ર 4:8
કેમ કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે; પણ ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે, કેમ કે તેમાં હમણાંના તથા હવે પછીના જીવનનું પણ વચન સમાયેલું છે.
Explore તિમોથીને પહેલો પત્ર 4:8
3
તિમોથીને પહેલો પત્ર 4:16
તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતને તેમ જ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.
Explore તિમોથીને પહેલો પત્ર 4:16
4
તિમોથીને પહેલો પત્ર 4:1
પણ [પવિત્ર] આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયમાં કેટલાક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને
Explore તિમોથીને પહેલો પત્ર 4:1
5
તિમોથીને પહેલો પત્ર 4:7
પણ અધર્મી અને કપોળકલ્પિત કહાણીઓથી અલગ રહે, અને ઈશ્વરપરાયણતાની કસરત કર.
Explore તિમોથીને પહેલો પત્ર 4:7
6
તિમોથીને પહેલો પત્ર 4:13
હું આવું ત્યાં સુધી શાસ્ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે.
Explore તિમોથીને પહેલો પત્ર 4:13
Home
Bible
Plans
Videos