1
તિમોથીને પહેલો પત્ર 3:16
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.
Compare
Explore તિમોથીને પહેલો પત્ર 3:16
2
તિમોથીને પહેલો પત્ર 3:2
અધ્યક્ષ તો નિર્દોષ, એક સ્ત્રીનો વર, પરહેજગાર, શુદ્ધ હ્રદયનો, સુવ્યવસ્થિત, આતિથ્ય કરનાર, શીખવી શકે એવો
Explore તિમોથીને પહેલો પત્ર 3:2
3
તિમોથીને પહેલો પત્ર 3:4
પોતાના ઘરનાંને સારી રીતે ચલાવનાર, પોતાનાં છોકરાંને પૂર્ણ ગાંભીર્યથી આધીન રાખનાર, એવો હોવો જોઈએ.
Explore તિમોથીને પહેલો પત્ર 3:4
4
તિમોથીને પહેલો પત્ર 3:12-13
વળી સેવક એક જ સ્ત્રીનો પતિ, પોતાનાં છોકરાંને તથા ઘરનાંને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ. કેમ કે જેઓએ સેવકનું કામ સારી રીતે કર્યું હોય, તેઓ સારી પદવી [સંપાદન કરે છે] ; તથા ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસમાં ઘણા હિંમતવાન થાય છે.
Explore તિમોથીને પહેલો પત્ર 3:12-13
Home
Bible
Plans
Videos