1
પિતરનો પહેલો પત્ર 5:7
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
Compare
Explore પિતરનો પહેલો પત્ર 5:7
2
પિતરનો પહેલો પત્ર 5:10
સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.
Explore પિતરનો પહેલો પત્ર 5:10
3
પિતરનો પહેલો પત્ર 5:8-9
સાવચેત થાઓ, જાગતા રહો; [કેમ કે] તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે વિશ્વાસમાં દઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુ:ખો પડે છે, તે તમે જાણો છો.
Explore પિતરનો પહેલો પત્ર 5:8-9
4
પિતરનો પહેલો પત્ર 5:6
એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચપદે મૂકે.
Explore પિતરનો પહેલો પત્ર 5:6
5
પિતરનો પહેલો પત્ર 5:5
એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.
Explore પિતરનો પહેલો પત્ર 5:5
Home
Bible
Plans
Videos