YouVersion Logo
Search Icon

પિતરનો પહેલો પત્ર 5:5

પિતરનો પહેલો પત્ર 5:5 GUJOVBSI

એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.