1
યોહાનનો પહેલો પત્ર 5:14
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તેમના વિષે આપણને જે હિંમત છે તે એ કે જો આપણે તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.
Compare
Explore યોહાનનો પહેલો પત્ર 5:14
2
યોહાનનો પહેલો પત્ર 5:15
અને જો આપણે જાણીએ કે જે કંઈ આપણે માગીએ તે સંબંધી તે આપણું સાંભળે છે, તો આપણે તેમની પાસે જે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
Explore યોહાનનો પહેલો પત્ર 5:15
3
યોહાનનો પહેલો પત્ર 5:3-4
કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે, અને તેમની આજ્ઞાઓ ભારે નથી. કેમ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે. અને જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.
Explore યોહાનનો પહેલો પત્ર 5:3-4
4
યોહાનનો પહેલો પત્ર 5:12
જેને [ઈશ્વરનો] પુત્ર છે તેને જીવન છે. જેને ઈશ્વરનો પુત્ર નથી, તેને જીવન નથી.
Explore યોહાનનો પહેલો પત્ર 5:12
5
યોહાનનો પહેલો પત્ર 5:13
તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારા ઉપર, મેં આ વાતો લખી છે.
Explore યોહાનનો પહેલો પત્ર 5:13
6
યોહાનનો પહેલો પત્ર 5:18
આપણે જાણીએ છીએ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી. પણ ઈશ્વરથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે, અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી.
Explore યોહાનનો પહેલો પત્ર 5:18
Home
Bible
Plans
Videos