YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 5:3-4

યોહાનનો પહેલો પત્ર 5:3-4 GUJOVBSI

કેમ કે આપણે ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ, એ જ ઈશ્વર પરનો પ્રેમ છે, અને તેમની આજ્ઞાઓ ભારે નથી. કેમ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે. અને જે જયે જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.