YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 5:18

યોહાનનો પહેલો પત્ર 5:18 GUJOVBSI

આપણે જાણીએ છીએ કે જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી. પણ ઈશ્વરથી જે જન્મ્યો છે તે તેને સંભાળે છે, અને દુષ્ટ તેને સ્પર્શ કરતો નથી.