1
લૂક 21:36
પવિત્ર બાઇબલ C.L.
સાવધ રહો, અને હંમેશાં પ્રાર્થના કરો. જેથી આવનારી આ સઘળી બાબતોમાં થઈને સહીસલામત પાર ઊતરવા અને માનવપુત્ર સમક્ષ ઊભા રહેવા માટે તમને શક્તિ મળે.”
對照
લૂક 21:36 探索
2
લૂક 21:34
“સાવધ રહો! ખાવાપીવામાં અને આ જીવનની ચિંતાઓમાં તલ્લીન થઈ જતા નહિ, રખેને એ દિવસ તમારા પર અચાનક આવી પડે.
લૂક 21:34 探索
3
લૂક 21:19
મક્કમ રહેજો, કારણ, એથી જ તમે તમારી જાતને બચાવી શકશો.
લૂક 21:19 探索
4
લૂક 21:15
કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.
લૂક 21:15 探索
5
લૂક 21:33
આકાશ અને પૃથ્વી ભલે લોપ થાય પણ મારાં વચનો કદી ફોક જશે નહિ.
લૂક 21:33 探索
6
લૂક 21:25-27
“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે. આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે; કારણ, આકાશનાં નક્ષત્રો તેમના ભમ્રણ-માર્ગમાંથી હટાવાશે. પછી માનવપુત્ર મહાન પરાક્રમ અને મહિમાસહિત વાદળમાં આવતો દેખાશે.
લૂક 21:25-27 探索
7
લૂક 21:17
મારે લીધે પ્રજાઓ તમારો તિરસ્કાર કરશે.
લૂક 21:17 探索
8
લૂક 21:11
મોટા મોટા ધરતીકંપો થશે, ઠેકઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે; આકાશમાં ભયંકર દૃશ્યો અને મોટી નિશાનીઓ દેખાશે.
લૂક 21:11 探索
9
લૂક 21:9-10
યુદ્ધો અને હુલ્લડો વિષે તમે સાંભળો ત્યારે ગભરાશો નહિ; આ બધી બાબતો પ્રથમ થવાની જરૂર છે, પણ એટલેથી જ અંત આવી જશે નહિ.” તેમણે વધુમાં કહ્યું, “પ્રજાઓ અરસપરસ લડશે અને રાજ્યો એકબીજા પર આક્રમણ કરશે.
લૂક 21:9-10 探索
10
લૂક 21:25-26
“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે. આખી પૃથ્વી પર જે આવી પડવાનું છે તેની અપેક્ષામાં અને તેની બીક માત્રથી માણસો હતાશ થઈ જશે; કારણ, આકાશનાં નક્ષત્રો તેમના ભમ્રણ-માર્ગમાંથી હટાવાશે.
લૂક 21:25-26 探索
11
લૂક 21:10
તેમણે વધુમાં કહ્યું, “પ્રજાઓ અરસપરસ લડશે અને રાજ્યો એકબીજા પર આક્રમણ કરશે.
લૂક 21:10 探索
12
લૂક 21:8
ઈસુએ કહ્યું, “સાવધ રહો, છેતરાતા નહિ. કારણ, ‘હું તે જ છું,’ અને ‘સમય આવી ગયો છે’; એવું કહેનારા ઘણા મારે નામે આવશે. પણ તમે તેમને અનુસરતા નહિ.
લૂક 21:8 探索
主頁
聖經
計劃
影片