માથ્થી 5

5
ઇસુ ડોગુપે બોહીને ઉપદેશ દેહે
1ઇસુ તીયા લોકુહુને હીને એક ડોગુપે થોડેક ઉપે ચોળ્યો, આને જાંહા તોઅ તીયાહાને ઉપદેશ દાંઅ ખાતુર તીહી બોહી ગીયો, તાંહા તીયા ચેલા ઇસુ પાહી આલા. 2આને ઇસુહુ ગોગા શુરુવાત કેયી આને ઉપદેશ દાંઅ લાગ્યો:
ધન્યવાદુ વચન
(લુક. 6:20-23)
3“ધન્ય હાય, જે મનુમે આત્મિક રુપુમે પોતા જરુરતુ અનુભવ કેતેહે, તે કાહાકા હોરગા રાજ્યો તીયાજ હાય.”
4“જે, માંહે પોતા પાપુ લીદે દુઃખી વેતેહે, તે ધન્ય હાય, કાહાકા પરમેહેર તીયાહાને શાંતિ દી.”
5“જે નમ્ર હાય, તે ધન્ય હાય, કાહાકા તે તોરતીલે મીલવી.”
6“જે ન્યાયપણાકી જીવન જીવુલી ખેરી ઈચ્છા રાખતાહા, તે ધન્ય હાય, કાહાકા પરમેહેર તીયાહાને તૃપ્ત કેરી.”
7“જે દયાલા હાય, તે ધન્ય હાય, કાહાકા પરમેહેર તીયાપે દયા કેરી.”
8“જે મનુમે શુદ્ધ હાય, તે ધન્ય હાય, કાહાકા તે પરમેહેરુલે હેરી.”
9“જે એક-બીજા આરી મેલમિલાપ કેરાવેહે, તે ધન્ય હાય, કાહાકા તે પરમેહેરુ પોયરે આખાય.”
10“જીયાહાને ન્યાયપણા જીવન જીવા લીદે સતાવામ આવતેહે, તીયાહાને ધન્ય હાય, કાહાકા હોરગા રાજ્ય તીયાજ હાય.”
11“જાંહા માંહે તુમનેહે માઅ ચેલા હાય આખીને તુમા નિંદા કેરી, તીયાહાને ધન્ય હાય, આને સતાવી આને ખારાબ ગોગી-ગોગીને તુમા વિરુદ્ધમે બાદીજ રીતી ખારાબ ગોઠ આખી. 12તાંહા આનંદુમે આને ખુશીમે રેજા, કાહાકા તુમા ખાતુર હોરગામે ખુબ મોડો ઇનામ હાય, ઈયા ખાતુર કા તીયાહા તીયા ભવિષ્યવક્તા જે ખુબ સમય પેલ્લા આથા, તીયાહાને ઇયુજ રીતીકી સતાવલા.”
ખારા સ્વાદ આને ઉજવાળો
(માર્ક. 9:50; લુક. 14:34,35)
13તુમુહુ ઈયા જગતુ લોકુ ખાતુર ખારા સારકા હાય; પેન કાદાચ ખારા હોવાદ બીગળી જાય, તા તીયાલે કેલ્લી વસ્તુકી ફાચો ખારોં બોનાવી સેકાય.? ફાચે તોઅ કેલ્લાજ કામુ નાહા, ખાલી તીયાલે બારે ફેકી દી, આને માંહા પાગુ થુલે છુંદી દેવામે આવી. 14તુમુહુ આખા જગતુ માટે ઉજવાળા સામાન હાય, જો શેહેર ડોગુપે વસલો હાય, તોઅ દોબી નાહા સેકતો. 15આને લોક દીવો સીલગાવીને સીબ્લા થુલે નાહા પેને ગોખલામે થોવતેહે, તાંહા તીયાકી કોમે બાદાજ લોકુને ઉજવાળો, પોચી સેકે. 16ઈયુ રીતી તુમા ઉજવાળો માંહા સામને ચમકે કા, તે તુમા હારે કામે હીઈને તુમા બાહકો, જો હોરગામ હાય તીયાલે ધન્યવાદ કેરી.
નિયમુ વિશે શિક્ષણ
17ઇ માઅ હોમજાહા કા, આંય મુસા નિયમશાસ્ત્ર અથવા ભવિષ્યવક્તા ચોપડીલે નાશ કેરા આલોહો, નાશ કેરા નાહા, પેન પુરો કેરા આલોહો. 18કાહાકા આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જામ લોગુ જુગ આને તોરતી જાતિ નાય રેઅ, આને નિયમશાસ્ત્ર બાદી ભવિષ્યવાણી પુરી નાહ વેઅ, તામ લોગુ પરમેહેરુ નિયમ શાસ્ત્રમેને એક બી માત્રો અથવા એક કાનો બી નાય ટાલાય. 19ઈયા ખાતુર જો કેડો ઈયુ હાનામેને હાની આજ્ઞામેને એકાલે બી તોડી, આને એહેકીજ લોકુન હિકવી, તોઅ હોરગા રાજ્યામ બાદાસે હાનો ગોણાય; પેને જો કેડો ઈયુ આજ્ઞા પાલન કેરી આને હિકવી, તોજ હોરગા રાજ્યામ મોડો આખાય. 20કાહાકા આંય તુમનેહે આખુહુ કા, જાંહા તુમુહુ મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશી લોક ન્યાયપણા જીવનુ કેતા, તુમનેહે વાદારે ન્યાયપણા જીવન નાય વેરી, તા તુમુહુ હોરગા રાજ્યામ કીદીહીજ નાય જાય સેકા.
ગુસ્સો આને ખુન
21“તુમુહુ ઉનાય ચુક્યાહા કા, પરમેહેરુહુ આમા આગલા ડાયાહાને આખ્યો, કા ખુન માંઅ કેહા, આને જો કેડો ખુન, કેરી તોઅ યહુદી કચેરીમે અપરાધુ દંડુ યોગ્ય વેરી.” 22પેને આંય તુમનેહે ઇ આખુ કા, જો કેડો પોતા પાવુહુપે ગુસ્સો કેરી, તોઅ તીયાલે પરમેહેર દંડ કેરી, આને જો કેડો પોતા, પાવુહુલે કાયજ કામુ નાહા આખી, તોઅ યહુદી લોકુ મોડી ન્યાયસભા કચેરીમે દંડ યોગ્ય વેરી; આને જો કેડો આખી ઓ મુર્ખા તોઅ નોરકુ આગી દંડુ યોગ્ય વેરી. 23ઈયા ખાતુર કાદાચ તુ દેવળુમે પરમેહેરુ વેદીપે ભેટ લાવો, આને તીહી તુ પસ્તાવો કેવ્યો કા, એગા માંહાલે માસે નુકશાન વીયોહો. 24તાંહા તુ પોતા ભેટ તીહીજ દેવળુમે થોવી દેઅ, આને જાયને પેલ્લા તીયા માંહા આરી સમાધાન કે, આને તાંહા આવીને પોતા ભેટ ચોળવે. 25જામ લોગુ તુ પોતા દુશ્મનુ આરી વાટીમુજ હાય, તીયા આરી માંહારી-માંહારી સમાધાન કે, કાદાચ એહેકી નાય વેઅ કા તોઅ ચુગલ્યા કેનારો તુલે ન્યાયધીસુલે હોપી દેઅ, આને ન્યાયધીશ તુલે સીપાયુન હોપી દેઅ, આને તે તુલ જેલુમે ટાકી દેઅ. 26આંય તુલે ખેરોજ આખુહુ કા, જામલુગુ તુ એક-એક પોયસો ચુકવી નાય દીવ્યો, તામ લોગુ તુ જેલુમેને છુટી નાય સેકો.
વ્યભિચાર
27“તુમુહુ ઉનાય ચુક્યાહા કા, આજ્ઞા કાય આખેહે, વ્યભિચાર નાય કેરુલો.” 28પેને આંય તુમનેહે ઇ આખુહુ કા, જો કેડો એગી બાયુપે ખોટી નજર ટાકે, તોઅ પોતા મનુમે તીયુલે વ્યભિચાર કી ચુક્યોહો. 29કાદાચ તોઅ હુદો ડોંઆ તોઅ પાપુ કારણ બોને, તા તીયાલે પોતા પેને કાડીને ફેકી દેઅ; કાહાકા તોઅ માટે ઇંજ ભલો હાય કા, તોઅ શરીરુમેને એક અંગ નાશ વીઅ જાય, આને તોઅ આખો શરીર નોરકામ નાય ટાકાય. 30કાદાચ તોઅ હુદો આથ પાપુ કારણ બોને, તા તીયાલે વાડીને પોતા પેને ફેકી દેઅ, કાહાકા તોઅ માટે ઇંજ ભલો હાય કા, તોઅ અંગુમેને એક નાશ વીઅ જાય, આને તોઅ આખો શરીર નોરકામ નાય ટાકાય.
ફાર્ગુતી વિશે શિક્ષણ
31“ઇ બી આખલો હાય કા, ‘જો કેડો પોતા કોઅવાલીલે છુટો-છેડો દાંઅ માગતો વેઅ, તા તીયુલે ફાર્ગુતી દેઅ.’ 32પેને આંય તુમનેહે ઇ આખુહુ કા, જો કેડો પોતા કોઅવાલીલે વ્યેભિચારુ સિવાય બીજા કારણુકી ફાર્ગુતી દેઅ, તા તોઅ તીયુલે વ્યેભિચાર કેરાવેહે; આને જો કેડો તીયુલે છોડી દેદલી આરી વોરાળ કે, તોઅ વ્યેભિચાર કેહે.”
કસમ નાય ખાવુલો
33“ફાચે તુમુહુ ઉનાય ગેહલા હાય કા, પરમેહેરુહુ પેલ્લા આગલા ડાયાહાને લોકુહુન આખલો આથો કા, ‘ઝુટી કસમ નાય ખાવુલો, પેને પરમેહેરુ ખાતુર પોતા કસમ પુરી કેરુલો’ 34પેને આંય તુમનેહે ઇ આખુહુ કા, કીદીહી કસમ માઅ ખાહા; નાય હોરગા, કાહાકા તોઅ પરમેહેરુ રાજ્યાસન હાય.” 35નાય તોરતી, કાહાકા તોઅ તીયા પાગ થોવુલો જાગો હાય; નાય યરુશાલેમુ શેહેરુ, કાહાકા તોઅ મોડા રાજા શેહેર હાય. 36પોતા મુનકા બી કસમ નાય ખાવુલો, કાહાકા તુ તીયાહાને બી ઉજલે, કા કાલે નાહા કી સેકતો. 37પેને તુમા ગોઠ હા, તા હા, આને નાય, તા નાહા રાંઅ જોજે; કાહાકા જો કાય ઇયાકી વાદારે વેહે, તોઅ દુષ્ટ શૈતાનુ ખોટાયુકી વેહે.
નમ્રતા
(લુક. 6:29-30)
38“તુમુહુ ઉનાય ગેહલા હાય કા, નિયમશાસ્ત્રમે કાય લેખલો હાય કા, ડોંઆ બદલામ ડોંઆ, આને દાતુ બદલામ દાત.” 39પેને આંય તુમનેહે ઇ આખુહુ કા, ખારાબુ કામુ વિરોધ નાય કેરુલો; પેન જો કેડો તોઅ હુદા ગાલુપે થાપુળ ઠોકે, તીયા વેલ બીજો ગાલ બી ફીરવી દેઅ. 40જો કેડો તોપે ન્યાયસભામે વિરુધ કીને તોઅ ડોગલો માંગે, તાંહા તીયાલે કોટ બી લી લાંઅ દેઅ. 41જો કેડો તુલે એક કિલોમીટર દુર લી જાંઅ ખાતુર મજબુર કે, તાંહા તીયા આરી તુ બેન કિલોમીટર દુર જાતો રેઅ. 42જો કેડો તોપે કાય માંગે, તીયાલે દેઅ; આને જો તોપે ઉદારે માંગે, તીયાકી મુય માઅ ફીરવોહો.
દુશ્મનુ આરી પ્રેમ
(લુક. 6:27-28,32-36)
43“તુમુહુ ઉનાય ગેહલા આથા કા, નિયમુમે લેખલો હાય; પોતા પડોશી આરી પ્રેમ રાખુલો, આને પોતા દુશ્મનુ આરી દુશ્મની રાખજા.” 44પેને આંય તુમનેહે ઇ આખુહુ કા પોતા દુશ્મનુ આરી પ્રેમ રાખા, આને તુમનેહે સતાવનારા માટે પ્રાર્થના કેરા. 45ઈયા ખાતુર તુમુહુ પોતા હોરગામેને બાહકા પોયરે બોનાહા, કાહાકા પરમેહેર હારે આને ખારાબ લોકુહુને દિહ દેખાવેહે, આને ન્યાયી આને અન્યાયી લોકુ ખાતુર પાંય પાડેહે. 46કાહાકા જો કેડો બી તુમાપે પ્રેમ રાખનારા આરી પ્રેમ તુમુહુ રાખાહા, તા પરમેહેર તુમનેહે ઇનામ નાય દેઅ, કાહાકા વ્યાજ લેનારા બી એહકી કેતાહા.
47“કાદાચ તુમુહુ પોતા પાવુહુનેજ સલામ કેતાહા, તોઅ કેલ્લો મોડો કામ કેતાહા? કાહાકા કા અન્યજાતિ બી, જે પરમેહેરુ નિયમુ પાલન નાહ કેતે, તેબી એહકીજ કેતેહે.” 48ઈયા ખાતુર કા તુમુહુ હમેશા તોંજ કેરા જો હારો હાય, જેહકી તુમા હોરગામને બાહકો જો હારો હાય, તોંજ કેહે.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录