માથ્થી 5:38-39

માથ્થી 5:38-39 KXPNT

આંખના બદલામાં આંખ, દાંત ના બદલામાં દાંત એવું પરમેશ્વરે વડવાઓને કીધુ હતું, તે તમે હાંભળ્યું છે. પણ હું તમને કવ છું કે, શેતાન હોય એની વિરુધ નો થાઓ, પણ જે કોય તારા જમણા ગાલ ઉપર લાફો મારે તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો.

Àwọn fídíò fún માથ્થી 5:38-39