માથ્થી 5:29-30

માથ્થી 5:29-30 KXPNT

જો તારી જમણી આંખ પાપ કરવાનું કારણ બને છે તો એને કાઢીને ફેકી દે કેમ કે, તારી હાટુ આવું કરવુ હારું છે કે, તારી બેય આંખુથી એક આંખ નીકળી જાય અને તારું આખું દેહ નરકમાં જાવાથી બસી જાહે. જો તારો જમણો હાથ તને પાપ કરવા ઠોકર ખવડાવે તો તારા હાટુ ઈ જ હારું છે કે, એને કાપીને તારી પાહેથી આઘો નાખી દે કેમ કે, તારૂ આખું દેહ નરકમાં નખાય ઈ કરતાં ભલે તારા અંગમાંથી એકનો નાશ થાહે.

Àwọn fídíò fún માથ્થી 5:29-30