લૂક 20:46-47

લૂક 20:46-47 KXPNT

“યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો. ઈ લાંબા લુગડા પેરીને મારગોમાં ફરવાનું અને સોકમાં લોકો તેઓને સલામ કરે, અને માન મેળવા યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં મુખ્ય આસનો ઉપર બેહવાનું અને જમણવારમાં પણ મુખ્ય જગ્યાઓમાં બેહવાનું એને વધારે ગમે છે. તેઓ રંડાયેલીઓની માલ-મિલકત અને ઘરની વસ્તુઓ પસાવી પાડે છે, અને લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વરથી એને સોક્કસ કડક સજા મળશે.”

Àwọn fídíò fún લૂક 20:46-47