લૂક 19:39-40

લૂક 19:39-40 KXPNT

કેટલાક ફરોશી ટોળાના લોકો જે ટોળામાં હતાં, તેઓએ ઈસુને કીધું કે, “હે ગુરુ, તારા ચેલાઓને કે આવી વાતો બોલે નય.” ઈસુએ જવાબ આપ્યો, “હું તમને કવ છું કે, જો મારા ઈ ચેલાઓ મૂંગા રેહે, તો પાણાઓ પણ મારી મહિમા કરવા હાટુ પોકારી ઉઠશે.”

Àwọn Fídíò tó Jẹmọ́ ọ