લૂક 18:7-8

લૂક 18:7-8 KXPNT

પાકી રીતેથી પરમેશ્વર પોતાના ગમાડેલા લોકો હાટુ ન્યાયની વ્યવસ્થા કરશે, જે રાત દિવસ ખંતથી એને પ્રાર્થના કરે છે, અને ઈ એની હારે સદાય વિસ્વાસ રાખે છે.” હું તમને કહું છું કે, “પરમેશ્વર જલદીથી એના ગમાડેલા લોકોને ન્યાય આપશે. પણ જઈ માણસનો દીકરો પૃથ્વી ઉપર પાછો આયશે, તઈ હજી ઘણાય લોકો એની ઉપર વિશ્વાસ નય કરે.”

Àwọn Fídíò tó Jẹmọ́ ọ