લૂક 13:11-12
લૂક 13:11-12 KXPNT
ન્યા એક બાય હતી, જેને મેલી આત્માએ એને અઢાર વરહથી વાકી વાળી દીધી હતી. ઈ સદાય વાકી વળીને રેતી હતી અને ઈ કોય દિવસ સીધી ઉભી રય હક્તી નોતી. જઈ ઈસુએ એને જોયને એને પાહે બોલાવીને કીધું કે, “બાય, તારો મંદવાડ તારી પાહેથી આઘો વયો ગયો છે.”