1
લૂક 16:10
કોલી નવો કરાર
જે લોકો થોડા રૂપીયામાં વિશ્વાસુ માલુમ પડશે, એની ઉપર હજી વધારે રૂપીયામાં વિશ્વાસ કરી હકાય છે. પણ જે લોકો નકામી બાબતોમાં પણ ઈમાનદાર નથી ઈ ખાસ બાબતોમાં પણ ઈમાનદાર નથી.
Ṣe Àfiwé
Ṣàwárí લૂક 16:10
2
લૂક 16:13
“કોય પણ માણસ એક વખતે બે ધણીઓની ચાકરી કરી હકતો નથી કેમ કે, જો ઈ એવું કરે તો ઈ એકને અણગમો કરશે, અને બીજા ઉપર પ્રેમ રાખશે; નકર ઈ કોય એકનાં પક્ષનો થાહે, ને બીજાને તરછોડશે, તઈ તમે પરમેશ્વરની અને મિલકતની બેયની સેવા કરી હકતા નથી.”
Ṣàwárí લૂક 16:13
3
લૂક 16:11-12
જો તમે જગતનાં રૂપીયા સબંધી વિશ્વાસુ નો હોવ, તો હાસા રૂપીયા હાટુ તમારા ઉપર વિશ્વાસ રાખી હકાય નય. જો તમે પારકા ધનમાં વિશ્વાસ વગરના ઠરયા તો જે તમારુ છે, ઈ તમને કોય હોપશે નય.
Ṣàwárí લૂક 16:11-12
4
લૂક 16:31
પણ ઈબ્રાહિમે એને કીધું કે, “ના, જો તારા ભાઈઓ મુસાનું નિયમશાસ્ત્ર અને આગમભાખીયાઓને નય હાંભળે તો તેઓ મરણમાંથી કોય તેઓની પાહે આવે, તો પણ તેઓનું હાંભળશે નય.”
Ṣàwárí લૂક 16:31
5
લૂક 16:18
“જે કોય પોતાની બાયડીને છુટાછેડા દયને બીજીને પરણે તો ઈ છીનાળાના પાપ હાટુ ગુનેગાર છે, અને જે કોય માણસ છુટાછેડા દીધેલી બાયની હારે પરણે તો ઈ પણ છીનાળું કરે છે.”
Ṣàwárí લૂક 16:18
Ilé
Bíbélì
Àwon ètò
Àwon Fídíò