1
ઉત્પત્તિ 9:12-13
પવિત્ર બાઈબલ
અને દેવે કહ્યું, “તમાંરી તથા તમાંરી સાથેના બધા જીવોની સાથે હું જે કરાર કાયમ માંટે કરું છું તેની આ એંધાણી છે. મેં વાદળોમાં મેઘધનુષ્ય બનાવ્યું છે. અને તે માંરી અને પૃથ્વી વચ્ચે થયેલ કરારની એંધાણી બની રહેશે.
Ṣe Àfiwé
Ṣàwárí ઉત્પત્તિ 9:12-13
2
ઉત્પત્તિ 9:16
જયારે હું ધ્યાનથી વાદળોમાં મેઘધનુષ્યને જોઈશ ત્યારે મને માંરી અને પૃથ્વી પરના બધા જીવો વચ્ચેનો કાયમનો કરાર યાદ આવશે.”
Ṣàwárí ઉત્પત્તિ 9:16
3
ઉત્પત્તિ 9:6
“દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.
Ṣàwárí ઉત્પત્તિ 9:6
4
ઉત્પત્તિ 9:1
પછી દેવે નૂહ અને તેના પુત્રોને આશીર્વાદ આપ્યા અને તેમને કહ્યું કે, બાળકો પેદા કરો, અને તમાંરા લોકોથી પૃથ્વીને ભરી દો.
Ṣàwárí ઉત્પત્તિ 9:1
5
ઉત્પત્તિ 9:3
ભૂતકાળમાં મેં તમને જેમ બધી લીલોતરી ખાવા માંટે આપી હતી, તેમ બધા જીવો પણ આપું છું; એકેએક જીવ તમાંરો ખોરાક બનશે.
Ṣàwárí ઉત્પત્તિ 9:3
6
ઉત્પત્તિ 9:2
પૃથ્વી પરના બધા પ્રાણીઓ, આકાશમાં ઊડતાં બધાં પંખીઓ, જમીન પર પેટે ચાલનારા જીવો અને સમુદ્રમાંની બધી માંછલીઓ તમાંરા તાબામાં રહેશે અને તમાંરાથી બીશે. મેં તે બધાને તમાંરા હાથમાં સોંપ્યાં છે.
Ṣàwárí ઉત્પત્તિ 9:2
7
ઉત્પત્તિ 9:7
“અને હવે તમે સંતતિ પેદા કરો, વંશવેલો વધારો અને પૃથ્વી પર પુષ્કળ સંતાન પેદા કરો, વૃદ્વિ પામો.”
Ṣàwárí ઉત્પત્તિ 9:7
Ilé
Bíbélì
Àwon ètò
Àwon Fídíò