1
ઉત્પત્તિ 22:14
પવિત્ર બાઈબલ
તેથી ઇબ્રાહિમે તે જગ્યાનું નામ “યહોવા-યિરેહ” પાડયું. આજે પણ લોકો કહે છે, “આ પર્વત પર યહોવાને જોઇ શકાય છે.”
Ṣe Àfiwé
Ṣàwárí ઉત્પત્તિ 22:14
2
ઉત્પત્તિ 22:2
દેવે કહ્યું, “તારા પુત્રને, તારા એકનાએક પુત્રને, જે તને વહાલો છે તે ઇસહાકને લઈને તું મોરિયા પ્રદેશમાં જા. અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તું તેનું દહનાર્પણ કર.”
Ṣàwárí ઉત્પત્તિ 22:2
3
ઉત્પત્તિ 22:12
દેવદૂતે કહ્યું, “તારા પુત્રને માંરીશ નહિ, તેને કોઇ સજા કરીશ નહિ, મેં જોયું કે, તું દેવનો આદર કરે છે અને તેની આજ્ઞાનું પાલન કરે છે. મેં જોઇ લીધું છે કે, તું તારા એકના એક પુત્રને માંરા માંટે બલિ ચઢાવતાં ખચકાયો નથી.”
Ṣàwárí ઉત્પત્તિ 22:12
4
ઉત્પત્તિ 22:8
ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “બેટા, દહનાર્પણ માંટેનું ઘેટું દેવ જાતે જ આપણને પૂરું પાડશે.” તેથી, તેઓ બંને આગળ વધ્યા.
Ṣàwárí ઉત્પત્તિ 22:8
5
ઉત્પત્તિ 22:17-18
તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ. હું આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ. અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે. અને તારા વંશજો દ્વારા ધરતી પરની તમાંમ પ્રજા આશીર્વાદ પામશે, કારણ કે તેં માંરું કહ્યું માંન્યું છે અને તે પ્રમાંણે કર્યુ છે.”
Ṣàwárí ઉત્પત્તિ 22:17-18
6
ઉત્પત્તિ 22:1
આ બધું થઈ ગયા પછી દેવે ઇબ્રાહિમના વિશ્વાસની કસોટી કરવાનું નકકી કર્યુ. દેવે તેને કહ્યું, “ઇબ્રાહિમ!” ત્યારે ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”
Ṣàwárí ઉત્પત્તિ 22:1
7
ઉત્પત્તિ 22:11
ત્યારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોકયો. દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો. “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “જી!”
Ṣàwárí ઉત્પત્તિ 22:11
8
ઉત્પત્તિ 22:15-16
યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર ઇબ્રાહિમને સાદ કરીને કહ્યું. દેવદૂતે કહ્યું, “યહોવાની આ વાણી છે: હું માંરી જાતના સમ લઉં છું કે, તેં આ કામ માંરે માંટે કર્યુ છે, અને તારા પુત્રને, તારા એકના એક પુત્રને મને બલિ ચઢાવતાં તું ખચકાયો નથી.
Ṣàwárí ઉત્પત્તિ 22:15-16
9
ઉત્પત્તિ 22:9
જયારે તેઓ દેવે કહેલી જગ્યાએ આવી પહોંચ્યા ત્યારે ઇબ્રાહિમે એક વેદી તૈયાર કરી, તેના પર લાકડાં ગોઠવ્યાં અને પોતાના પુત્ર ઇસહાકને બાંધીને વેદી પરનાં લાકડાં ઉપર ચઢાવી દીધો.
Ṣàwárí ઉત્પત્તિ 22:9
Ilé
Bíbélì
Àwon ètò
Àwon Fídíò