1
યોહાન 9:4
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનાં કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી.
Порівняти
Дослідити યોહાન 9:4
2
યોહાન 9:5
જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.”
Дослідити યોહાન 9:5
3
યોહાન 9:2-3
તેમના શિષ્યોએ તેમને પૂછયું, “રાબ્બી, જે પાપને લીધે એ માણસ આંધળો જનમ્યો, તે [પાપ] કોણે કર્યું? એણે કે એનાં માતાપિતાએ?” ઈસુએ ઉત્તર આપ્યો, “એણે કે એનાં માતાપિતાએ પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે [એમ થયું].
Дослідити યોહાન 9:2-3
4
યોહાન 9:39
ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.”
Дослідити યોહાન 9:39
Головна
Біблія
Плани
Відео