યોહાન 3

3
ઇસુ આને નીકોદેમસ
1નીકોદેમસ નાવુ એક માંહુ આથો, જો યહુદી લોકુ ધાર્મિક આગેવાન આને તોઅ એક ફોરોશી લોક બી આથો. 2તોઅ રાતી ઇસુહી આવીને તીયાલે આખ્યો, “ઓ ગુરુજી, આમુહુ જાંતાહા કા પરમેહેરુહુ તુલે આમનેહે હિકવા ખાતુરે મોક્લ્યોહો; કાહાકા તુ જે ચમત્કાર કેહો, તે પરમેહેરુ મદદ વગર બીજો કેડોજ કી નાહ સેકતો.”
3ઇસુહુ તીયાલે જવાબ દેદો, “આંય તુલ ખેરોજ આખુહુ, જીયાહા બી નવો જન્મ નાય મીલવ્યો વેરી, તોઅ પરમેહેરુ રાજ્યામે નાહ જાય સેકતો.” 4નીકોદેમસુહુ ઇસુલે આખ્યો, “માંહુ જાંહા ડાયો વી જાય, તાંહા કેહેકી ફાચે નવો જન્મ લી સેકેહે? તોઅ બીજી વખત તીયા યાહકી ડેડીમેને ફાચે જન્મી નાય સેકે.” 5ઇસુહુ જવાબ દેદો, “આંય તુલ ખેરોજ આખુહુ, જામ લોગુ માંહુ પાંય (બાપ્તીસ્મો) આને આત્માકી નાય જન્મે, તામ લોગુ તોઅ પરમેહેરુ રાજ્યામે જાય નાહ સેકતો. 6માંહુ પોતા પોયરાહાને જીવન દેહે, પેન ખાલી પરમેહેરુ આત્મા તુમનેહે પરમેહેરુ પોયરા રુપુમે બદલી સેકેહે. 7માયુહુ તુલે આખ્યોહો, ‘તુલે નવો જન્મ લેવુલો જરુરી હાય, તીયા ખાતુર તુલે નોવાય નાય લાગા જોજે.’ 8વારોં જીહી જાંઅ ઈચ્છા રાખે તીહી તોઅ ચાલેહે, આને તુ તીયા આવાજ ઉનાહો, પેન તુ જાંતોહો કા તોઅ કાહીને આવેહે, આને કાંહી જાહે, જો કેડો બી પવિત્રઆત્માકી જન્મ્યોહો તોઅ એહડોજ હાય.”
9નીકોદેમસુહુ ઇસુલે જવાબ દેદો, “એ ગોઠયા કેહેકી વી સેક્ત્યાહા?” 10ઇ ઉનાયને ઇસુહુ તીયાલે જવાબ દેદો, “તુ ઇસ્રાએલી લોકુ એક માહાન ગુરુ હાય, તુ ખેરોજ ઈયુ ગોઠીલે હોમજા જોજે.” 11આંય તુલ ખેરોજ આખુહુ, કા આમુહુ જો જાંતાહા, તોઅ આખતાહા, આને જીયાલે આમુહુ હેયોહો, તીયા વિશે આમુહુ આખતાહા, આને આમુહુ જો આખતાહા તીયાપે તુમુહુ વિશ્વાસ નાહ કેતા. 12જાંહા ઈયા જગતુમે વેનારી હાચી ગોઠી વિશે માયુહુ તુલે આખ્યો, તેબી તુમુહુ વિશ્વાસ નાહ કેતે, તા કાદાચ આંય તુમનેહે જો હોરગામે વેનારો હાય તીયા વિશે આખુ, તા ફાચે તુમુહુ કાહા વિશ્વાસ કેહા? 13કેડો બી હોરગામ નાહ ગીયો, પેન ખાલી આંય, માંહા પોયરો હોરગામેને એઠાં આલોહો, તીયા ખાતુર તીહી જો વેહે તોઅ આંય જાંહુ. 14જીયુ રીતી મુસાહા હુના જાગામે પિતલા બોનાવલા હાપળાલે લાકળા આરી બાંદીને ઉચો કેલો, તીયુજ રીતીકી જરુરી હાય કા આંય, માંહા પોયરો બી એગુ દિહી લોક માને માય ટાકા ખાતુર ક્રુસુપે ચોળવી. 15તીયા ખાતુર જો કેડો બી તીયાપે વિશ્વાસ કેરી, તોઅ અનંત જીવન મીલવી.
16“કાહાકા પરમેહેરુહુ જગતુ લોકુપે એહેડો પ્રેમ કેયો, કા તીયા પોતા એકુ-એક પોયરો આપુ માટે બલિદાન કી દેદો, ઈયા ખાતુર કા જો કેડો બી તીયાપે વિશ્વાસ કે, તીયા નાશ નાય વેઅ, પેન તોઅ અનંત જીવન મીલવી. 17કાહાકા પરમેહેરુહુ પોતા પોયરાલે જગતુમે ઈયા ખાતુરે નાહ મોકલ્યોહો, કા જગતુ લોકુપે દંડુ આજ્ઞા આપે, પેન ઈયા ખાતુર મોક્લુલો, કા જગતુ લોક તીયા મારફતે ઉદ્ધાર પામી. 18જો કેડો બી પરમેહેરુ પોયરાપે વિશ્વાસ કેહે, તીયાલે તોઅ દંડુ આજ્ઞા નાય આપે, પેન જો કેડો બી તીયાપે વિશ્વાસ નાય કે, તીયાહાને તોઅ ખેરોજ દંડ આપી; ઈયા ખાતુર કા તીયાહા પરમેહેરુ એકુ-એક પોયરા નાવુપે વિશ્વાસ નાહ કેયો. 19આને દંડુ આજ્ઞા કારણ ઇ હાય, કા ઉજવાળો જગતુમે આલોહો, પેને માંહાહાને આંદારો ઉજવાળા કેતા વાદારે હારો ગોમ્યો, કાહાકા તીયા કામે ખારાબ આથે. 20કાહાકા જો કેડો માંહુ ખોટે કામે કેહે, તોઅ ઉજવાળા આરી નફરત કેહે, આને ઉજવાળા જાગે નાહ આવતો, કાહાકા તોઅ ઉજવાળો તીયા કેલે બાદેજ ખોટે કામે દેખાય જાંય. 21પેન જો કેડો બી હાચાયુકી ચાલેહે, તોઅ ઉજવાળા જાગે આવેહે, કાહાકા તોઅ ઉજવાળો તીયા કેલે બાદેજ હારે કામે દેખાવી દી, કા તીયાહા જો કેયોહો તોઅ પરમેહેરુ ઈચ્છાકી કેયોહો.”
ઇસુ વિશે યોહાનુ સાક્ષી
22તીયા બાદ ઇસુ આને તીયા ચેલા યહુદીયા જીલ્લામે ગીયા; આને તીહી તીયા આરી રીને લોકુહુને બાપ્તીસ્મો આપા લાગ્યો. 23આને યોહાન બી સામરિયા વિસ્તારુમેને સાલિમ શેહેરુ પાહી, એનોન ગાંવુમે લોકુહુને બાપ્તીસ્મો આપતલો, કાહાકા તીહી ખુબ પાંય આથો, આને લોક તીયા પાહી આવીને બાપ્તીસ્મો લેતલા. 24યોહાનુલે જેલુમે નાહ પુર્યા તીયા પેલ્લાને એ ગોઠ હાય. 25તીહી યોહાનુ ચેલાં એગા યહુદી આરી આથ તોવુલો ધાર્મિક રીતી વિશે વાદ-વિવાદ વીયો. 26આને તીયાહા આવીને યોહાનુલે આખ્યો, “ઓ ગુરુજી, યર્દન ખાડી તીયુ વેલ જાંહા તુ લોકુહુને બાપ્તીસ્મો આપતલો, તીયા સમયુલે જો માંહુ તોઅ આરી આથો, આને જીયા વિશે તુયુહુ આમનેહે આખલો, કા તોઅ કેડો હાય; હેઅ, તોઅ લોકુહુને બાપ્તીસ્મો આપેહે, આને ખુબુજ લોક તીયાહી આવતાહા.” 27યોહાનુહુ જવાબ દેદો, “જાવ લોગુ માંહાલે હોરગામેને નાય આપવામ આવે, તામ લોગુ તોઅ કાયજ નાહ કી સેકતો.” 28તુમુહુ પોતેજ માને ઇ આખતા ઉનાયાહા કા આંય ખ્રિસ્ત નાહ, પેન પરમેહેરુહુ માને તીયા પેલ્લા મોકલ્યોહો. 29વોલ્લો વોલ્લી આરી વોરાળ કી લેહે, પેન વોલ્લા દોસદાર ઉબી રેહે આને વોલ્લા ગોઠ ઉનાયને ખુબ ખુશ વેહે; તીયુજ રીતી ઇસુ વિશે તુમુહુ માને જો આખ્યોહો, તોઅ ઉનાયને આંય ખુબ ખુશ હાય. 30માઅ કેતા વાદારે ચેલા બોનાવીને તીયા નાવ વાદતો જાય, આને માઅ નામ ઘટતો જાય, ઇ જરુરી હાય.
31“જો હોરગામેને આવેહે, તોઅ બીજા લોકુ કેતા ખુબ માહાન હાય, જે માંહે તોરતીપેને હાય, તે તોરતીજ હાય; તે માંહે તોરતીપે જો કાય હાય, તીયા વિશે ગોઠયા કેતેહે: પેન જો હોરગામેને આવેહે, તોઅ બાદા લોકુ કેતા, ખુબ માહાન હાય. 32જો કાય તીયાહા હેયોહો, આને ઉનાયોહો તોજ લોકુહુને આખેહે; પેન એકદમ થોડાકુજ લોક તીયા ગોઠ ઉનાયને માનતાહા. 33પેન તીયાહા જો આખ્યો, તોઅ જીયાહા બી માની લેદો, આને તે ખાતરી આપતાહા કા પરમેહેર હાચો હાય. 34કાહાલ કા જીયાલે બી પરમેહેરુહુ મોકલ્યોહો, તોઅ પરમેહેરુ ગોઠયા આખેહે: કાહાકા પરમેહેર પવિત્રઆત્મા ભરપુરીકી આપેહે. 35પરમેહેર બાહકો પોયરાપે પ્રેમ કેહે, આને પરમેહેર બાહકાહા પોયરાલે બાદી વસ્તુપે અધિકાર આપ્યોહો. 36જો કેડો બી પરમેહેરુ પોયરાપે વિશ્વાસ કેહે, સાદા માટે જીવન તીયા હાય; પેન જો કેડો પરમેહેરુ પોયરા આખલો નાહ માનતો, તીયાલે કીદીહીજ અનંત જીવન નાય મીલે, પેન પરમેહેરુ દંડ તીયાપે રીઅ.”

Айни замон обунашуда:

યોહાન 3: DUBNT

Лаҳзаҳои махсус

Паҳн кунед

Нусха

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Нақшаҳои хониши ройгон ва садоқатҳои марбут ба યોહાન 3

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy