યોહાન 13
13
પ્રભુભોજ
1પાસ્કા સણા પેલ્લા જોવે ઈસુ જાંઆય ગીયો, કા મા સમય યેય ગીયહો, કા દુનિયા છોડીન પોરમેહેર આબહાહી પાછો ફિરી જાવ, તોવે ચ્યાવોય બોરહો કોઅનારા લોકહાવોય, જ્યેં દુનિયામાય આતેં, જેહેકેન તો પ્રેમ કોઅતો આતો, સેલે લોગુ તેહેકેન પ્રેમ કોઅતો રિયો. 2ઈસુ એને ચ્યા શિષ્ય રાતી ખાઅના ખાં બોઠલા આતા, સૈતાને પેલ્લાજ સિમોના પોહો યહૂદા ઇસ્કારીયોતા મોનામાય ઈસુવાલ દોગો દેઅના વિચાર થોવ્યેલ. 3ઈસુ ઈ જાંઅતો આતો, કા પોરમેહેર આબહે બોદા કાય ચ્યા ઓદિકારામાય હોઅપી દેનહા એને તો પોરમેહેરાપાઅને યેનહો એને પોરમેહેરાપાય પાછો જાય રિઅલો હેય. 4ઈસુ ખાઅના ખાય તાઅને ઉઠયો, એને ચ્યા બાઆને ડોગલાં કાડયા, એને રુંબાળ લેઈને કોંબરા આરે બાંદ્યો.
ઈસુવા શિષ્યહા પાગ દોવના
5ચ્યા પાછે ઈસુય વાહાણામાય પાઆય બોઇન શિષ્યહા પાગ દોવાં એને જો રુંબાળ ચ્યા કોંબરા આરે બાંદલો આતો ચ્યાકોય નુંહરા લાગ્યો. 6જોવે તો સિમોના પિત્તરા પાય યેનો, તોવે પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, કાય તું મા પાગ દોવતોહો?” 7ઈસુવે જાવાબ દેનો કા, “જીં આંય કોઅતાહાંવ તીં તુલ આમી હોમાજ નાંય પોડે, બાકી પાછે હોમાજ પોડી.” 8પિત્તરે આખ્યાં, “તું મા પાગ કોવેજ દોવી નાંય હોકહે,” ઈ વોનાયને ઈસુવે આખ્યાં, “જોવે આંય નાંય દોવું તોવે તું મા શિષ્ય નાંય.” 9સિમોન પિત્તરે આખ્યાં, તારાત બોલ્યો, “તોવે પ્રભુ, મા પાગ ઓલહાંજ નાંય, બાકી મા આથ એને ટોલપી હોગી.” 10ઈસુવે ચ્યાલ આખ્યાં, “જો આંગળી ચુકયોહો, ચ્યાલ ખાલી પાગ દોવના ગોરાજ હેય, ચ્યા બોદા શરીર ચોખ્ખાં હેય, તુમા યોકાલ છોડીન બોદા ચોખ્ખાં હેય.” 11ઈસુ તે ચ્યાલ દોગો દેનારાલ જાંઅતો આતો, ચ્યાહાટી ચ્યે આખ્યાં, કા “તુમા યોકાલ છોડીન બોદા ચોખ્ખાં હેય.”
પાગ દોવના મતલબ
12જોવે ઈસુ ચ્યાહા પાગ દોવી ચુક્યો એને ચ્યા બાઆને ડોગલાં પોવીન બોહી ગીયો પાછે તો શિષ્યહાન આખા લાગ્યો, “કાય તુમા હોમજ્યા કા માયે તુમહેઆરે કાય કોઅયા? 13તુમા માન ગુરુ, એને પ્રભુ, આખતાહા, તી હાચ્ચાં આખતાહા, કાહાકા આંય તુમહે ગુરુ એને પ્રભુ બી હેતાઉ. 14જોવે આંય પ્રભુ એને ગુરુ હેતાંવ તેરુંં તુમહે પાગ દોવ્યા, તોવે તુમહાય બી યોક બીજહા પાગ દોવીન માયે હારકા કોઅરા જોજે. 15કાહાકા માયે તુમહાન નમુનો દેખાડયો, તોવે કા જેહેકેન માયે તુમહેઆરે કોઅયા, તુમાબી તેહેકેન કોઅયા કોઅરા. 16આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, સેવક ચ્યા માલિકા કોઅતો મોઠો નાંય હેય, એને દોવાડલો ચ્યાલ દોવાડનારા કોઅતો મોઠો નાંય હેય. 17આમી તુમા યો વાતો જાંઅતાહા, તો ચ્યાહાન કોઆ કા તુમા ધન્ય ઓઈ જાય. 18આંય તુમા બોદહા બારામાય નાંય આખું, કાહાકા માયે જ્યાહાન નિવડી લેદલા હેય, આંય ચ્યાહાન જાંઅતાહાંવ, બાકી એહેકેન યાહાટી ઓઈ રીઅલા હેય કા પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તી પુરાં ઓરા જોજે, કા જ્યાંય મા આરે ખાઅના ખાદાં, ચ્યાય માન દોગો દેનો. 19આમી ઈ બોને ચ્યા પેલ્લા, આંય તુમહાન આખતાહાવ કા ઈ બોની જાય તોદહી તુમા બોરહો કોઅહા કા આંય તોજ હેતાઉ. 20આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, જ્યાલ માયે દોવાડયોહો ચ્યાલ જો માની લેહે, તો હાચ્ચાંજ મા માની લેહે, જો કાદો મા માની લેહે, તો હાચ્ચાંજ પોરમેહેરાબી માની લેહે જ્યાંય માન દોવાડયોહો.”
બોરહો નાંય થોવના
21યો વાતો આખ્યો પાછે ઈસુ મોનામાય દુ:ખી ઓઅય ગીયો, એને શિષ્યહાન આખ્યાં, આંય તુમહાન હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, તુમહેમાઅને યોક જાંઆ માન દોઅય દી. 22તોવે ચ્યા શિષ્ય એહેકેન શંકા કોઅતા આતા, કા તો કા બારામાય આખહે, યોકા બિજા એછે એઅતા લાગ્યા. 23ચ્યા શિષ્યહા માઅને યોક જ્યાવોય ઈસુ પ્રેમ કોઅતો આતો, ઈસુ બાજુ માય બોઠલો આતો. 24સિમોન પિત્તરે ચ્યાએછે ઈશારો કોઇન પુછ્યાં, “પુછ તે, તો કા બારામાય આખહે?” 25તોવે ચ્યાય ઈસુવા એછે વોળીન ચ્યાલ પુછ્યાં, “પ્રભુ, તો કું હેય?” 26ઈસુવે જવાબ દેનો, “જ્યાલ ઈ આંય બાખ્યે કુટકો થાળીમાય બુડવીન દેતહાવ તોજ હેય.” તોવે ઈસુય કુટકો થાળીમાય બુડવીન સિમોના પોહો યહૂદા ઈસ્કારિયોતાલ દેનો. 27જેહેકેન યહૂદાય બાખી કુટકો ખાદો પાછે, ઈસુવે જવાબ દેનો, “જ્યાલ ઈ આંય બાખ્યે કુટકો થાળીમાય બુડવીન દેતહાવ તોજ હેય.” ઈસુય આખ્યાં, “તું જીં કોઅરા જાય રિઅલો હેય, ચ્યાલ તારાત કોઓ, એને સૈતાન ચ્યામાય ઉરાય ગીયો.” 28બાકી ખાં બોઠલાહામાઅને કાદે નાંય જાંઅયા, યો વાતો કાહાટી ઈસુય આખ્યો. 29યહૂદાપાય પોયહા ઠેલી રોય ચ્યાહાટી કાદે-કાદે એહેકેન હોમજ્યા, કા ઈસુ ચ્યાલ આખહે, કા જીં કાય આપહાન સણાહાટી જોજહે તી વેચાતાં લેય, કા ઈ કા ગોરીબાહાન કાય દેય. 30બાખ્યે કુટકો ખાદો પાછે યહૂદા તારાત બાઆ નિંગી ગીયો, તોવે રાત આતી.
નોવી આગના
(માથ્થી 26:31-35; માર્ક 14:27-31; લુક. 22:31-34)
31જોવે તો બાઆ નિંગી ગીયો તોવે ઈસુવે આખ્યાં, “આમી માઅહા પોહા મહિમા જાયી એને પોરમેહેરા મહિમા ચ્યામાય જાયી. 32એને પોરમેહેર બી પોતામાંય ચ્યા પોહા મહિમા કોઅરી, એને તો તારાત કોઅરી. 33ઓ પોહહાય, આંય આજુ વાયજ વાઆ તુમહેઆરે હેતાઉ પાછા તુમા માન હોદહા બાકી જેહેકેન યહૂદી લોકહાન માયે આખ્યાં, જાં આંય જાય રિયહો, તાં તુમા નાંય યી હોકે, એને આમીબી તુમહાન તેહેકેનુજ આખતાહાવ. 34આંય તુમહાન યોક નોવી આગના દેતહાવ, કા તુમા યોક બીજહાવોય પ્રેમ કોઆ જેહેકેન માયે તુમહાવોય પ્રેમ કોઅયા, તેહેકેન તુમા યોક બીજહાન પ્રેમ કોઆ. 35જોવે તુમા યોક બિજાવોય પ્રેમ કોઅહા, તોવે બોદે તુમહાન જાંઆય લી કા મા શિષ્ય હેતા.”
ઈસુથી પિત્તરા નાકાર કોઅના ભવિષ્યવાણી
36સિમોન પિત્તરે ચ્યાલ આખ્યાં, “ઓ પ્રભુ, તું કેછ જાય રિયહો?” ઈસુવે ચ્યાલ જાવાબ દેનો, “જાં આંય જાય રિયહો, તાં તું આમી મા પાહલા નાંય યી હોકા, બાકી ચ્યા પાછે તું મા પાહલા યેહે.” 37પિત્તરે ઈસુવાલ આખ્યાં, “ઓ પ્રભુ, આમી આંય તો પાહલા કાહાનાય યી હોકુ? આંય તે તોહાટી મોઅરા બી તિયાર હેય.” 38ઈસુવે જાવાબ દેનો, “કાય તું માંહાટી મોઅહે? આંય તુલ હાચ્ચાં-હાચ્ચાં આખતાહાવ, કુકાડ વાહાય ચ્યા પેલ્લા તું તીનદા આખહે આંય નાંય વોળખું.”
Айни замон обунашуда:
યોહાન 13: GBLNT
Лаҳзаҳои махсус
Паҳн кунед
Нусха
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.