મત્તિ 11
11
ઇસુ અનેં યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો
(લુક. 7:18-35)
1ઝર ઇસુ પુંતાનં બાર સેંલંનેં આજ્ઞા આલેં સુક્યો, તે વેયો ગલીલ ન સેર મ ભાષણ આલવા અનેં પરસાર કરવા હારુ વેંહાં થી જાતોરિયો.
2યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો ઝી જેલ મ હેંતો, હેંને મસીહ ન કામં નો હમિસાર હામળેંનેં, પુંતાનં સેંલંનેં ઇસુ નેં એંમ પૂસવા હારુ મુંકલ્યા, 3“હું તુંસ વેયો મસીહ હે, ઝેંનેં મુંકલવા નો વાએંદો પરમેશ્વરેં કર્યો હેંતો, કે હમું કઇનાક બીજા ની વાટ જુવજ્યે?” 4ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “ઝી કઇ તમું હામળો હે અનેં ભાળો હે, વેયુ બદ્દું જાએંનેં યૂહન્ના નેં કેંદો. 5કે આંદળં ભાળે હે, અનેં લંગડં સાલે હે, કોઢી હાજં કરવા મ આવે હે, અનેં બેરં હામળે હે, મરેંલં નેં જીવાડવા મ આવે હે, અનેં ગરિબં નેં તાજો હમિસાર હમળાવા મ આવે હે. 6ધન્ય હે, વેય ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે.”
7ઝર યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા ના સેંલા વેંહાં થી જાતારિયા, તર ઇસુ યૂહન્ના ના બારા મ મનખં નેં કેંવા મંડ્યો, “તમું ઉજોડ જગ્યા મ હું ભાળવા જ્ય હેંતં? હું વાએંરા મ હલતા લાંબા ખોડ નેં? 8ફેંર તમું હું ભાળવા જ્ય હેંતં? હું મોગં સિસરં પેરેંલા કઇનાક માણસ નેં? ઝી મોગં સિસરં પેરે હે, વેય તે રાજા ન મેલં મ રે હે. 9તે ફેંર હુંકા જ્ય હેંતં? હું કઇનાક ભવિષ્યવક્તા નેં ભાળવા હારુ? હાં, હૂં તમનેં હાસ્સું કું હે કે ભવિષ્યવક્તા થી હુંદો મુંટા નેં ભાળવા જ્ય હેંતં.” 10ઇયો વેયોસ યૂહન્ના હે, ઝેંના બારા પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “ભાળ, હૂં મારા હમિસાર આલવા વાળા નેં તારી અગ્યેડ મુંકલું હે, ઝી તારી અગ્યેડ જાએંનેં તારી હારુ રસ્તો તિયાર કરહે.” 11હૂં તમનેં હાસું કું હે કે ઝી આજ તક ઝેંતરં બી માણસંવેં બજ્યેર થી જલમ લેંદું હે, હેંનં મનો કુઇ બી યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા કરતં મુંટો નહેં. પુંણ હરગ ના રાજ મ ઝી બદ્દ કરતં નાનો હે વેયો યૂહન્ના કરતં હુંદો મુંટો હે. 12અનેં ઝર થી યૂહન્ના બક્તિસ્મ આલવા વાળે પરસાર કરવો સલુ કર્યુ, હેંનં દાડં થી લેંનેં હમણં તક હરગ નું રાજ જુંર-દાર રિતી થી અગ્યેડ વદેં રિયુ હે, પુંણ ઇની દુન્ય ન ભુંડં મનખં હેંનેં મટાડવા માંગે હે. 13ભવિષ્યવક્તં ની બદ્દી સોપડજ્યી અનેં મૂસા ના નિયમ થી લેંનેં યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નેં આવવા તક પરમેશ્વર ના રાજ ના બારા મ ભવિષ્યવાણી કરી. 14અગર તમું વાસ્તવ મ ઇની વાત ઇપેર વિશ્વાસ કરેં સકો તે હામળો, ઇયો યૂહન્નાસ એલિય્યાહ હે. ઝેંના બારા મ ભવિષ્યવક્તંવેં કેંદું હેંતું ઝી આવવા વાળો હે. 15“ઝી મારી વાતેં હામળવા માંગે હે, વેય હામળેં લે.”
16એંના ટાએંમ ન મનખં હેંનં સુંરં નેં જેંમ હે, ઝી બજાર મ ટુંળો વળેંનેં બેંઠેંલં એક બીજા નેં સિસાએં-સિસાએં નેં કે હે કે, 17હમવેં તમાર હારુ ખુશી નું ગીત વગાડ્યુ, પુંણ તમું નેં નાસ્યં, અનેં હમવેં મોત ના દુઃખ નું ગીત ગાદું, તે હુંદં તમું નેં ગાંગરયં. 18કેંમકે યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો ખાલી ટીડ અનેં મોદ નેં સુંડેંનેં બીજુ કઇસ નેં ખાતો હેંતો, અનેં દરાક નો રસ હુંદો નેં પીતો હેંતો. એંતરે મનખં કેંતં હેંતં કે “હેંનેં મ ભૂત ભરાએંલો હે.” 19પુંણ ઝર હૂં માણસ નો બેંટો બદ્દી ખાવા ની વસ્તુ ખું હે, અનેં દરાક નો રસ હુંદો પીયુ હે, તે મનખં મનેં કે હે, કે ભાળો, પીટલું અનેં પીદ્દડ માણસ વેરું લેંવા વાળં અનેં પાપી મનખં નો ભાઈબંદ હે! “પુંણ દરેક મનખ નું કામ ઇયુ સાબિત કરહે કે અકલ વાળું કુંણ હે.”
વિશ્વાસ નેં કરવા વાળં ઇપેર હાય
(લુક. 10:13-15)
20તર ઇસુ હેંનં સેરં ન મનખં નેં વળગવા લાગ્યો, ઝેંનં મ હેંને ઘણા બદ્દા સમત્કાર કર્યા હેંતા, કેંમકે હેંનવેં પુંતાના જીવન મ પાપ કરવો નેં સુડ્યુ હેંતું. 21“હે ખુરાજીન! સેર ન મનખોં તમં ઇપેર હાય, અનેં હાય બૈતસૈદા ગામ ન મનખં ઇપેર! ઝી સમત્કાર તમારી વસ મ કરવા મ આયા, અગર વેયા સમત્કાર સોર અનેં સિદોન સેર ન મનખં મ કરવા મ આવતા, તે વેય મનખં દુઃખ ન સિસરં ઉંડ લેંતં, અનેં પુંતાના શરીર ઇપેર રખુંડો નાખેં લેંતં, એંમ સાબિત કરવા હારુ કે હેંનવેં પાપ કરવો સુંડ દેંદું હે.” 22પુંણ હૂં તમનેં કું હે કે સેંલ્લા નિયા ન દાડં મ પરમેશ્વર તમનેં સોર અનેં સિદોન સેર ન મનખં ની સજ્યા કરતં વદારે સજ્યા તમનેં આલહે. અનેં તમારી દસ્યા હેંનં મનખં કરતં વદાર ખરાબ થાએં જાહે. 23હે કફરનહૂમ ગામ ન મનખોં, હું તમું હરગ તક ઉંસે જાવા ની આહ કરેં રિય હે? તમનેં તે નરક મ ઉતારવા મ આવહે. કેંમકે ઝી સમત્કાર તમારી વસ મ કરવા મ આયા હે, અગર વેયા સમત્કાર સદોમ સેર ન મનખં મ કરવા મ આવતા, તે વેય મનખં આજ તક ટકેં રેંતં. 24પુંણ હૂં તમનેં કું હે, કે “સેંલ્લા નિયા ન દાડં મ પરમેશ્વર તનેં સદોમ સેર ન મનખં ની સજ્યા કરતં વદારે સજ્યા આલહે, અનેં તારી દસ્યા હેંનં મનખં કરતં વદાર ખરાબ થાએં જાહે.”
ઇસુ કનેં આરમ
(લુક. 10:21-22)
25હેંનેસ ટાએંમેં ઇસુવેં કેંદું, “હે બા, આકાશ અનેં ધરતી ના પ્રભુ, હૂં તારું ધનેવાદ કરું હે, કે તેં ઇની વાતં નેં અકલ વાળં અનેં હમજદારં મનખં થી ઓઠી રાખી. અનેં ઝી મનખં નાનં સુંરં નેં જેંમ મામુલી મનખં હે, હેંનં ઇપેર પરગટ કરી. 26હાં, ઇયુસ હાસ્સું હે બા, કેંમકે તનેં ઇયુસ અસલ લાગ્યુ.”
27“મારે બએં મનેં બદ્દુંસ હુઇપું હે, અનેં બા નેં સુંડેંનેં બેંટા નેં બીજુ કુઇ નહેં જાણતું, અનેં કુઇ બી બા નેં નહેં જાણતું, ખાલી બેંટોસ જાણે હે. અનેં બેંટો ઝેંના મનખ ઇપેર પરગટ કરવા માંગે હે, પરગટ કરે હે.”
28“હે બદ્દ કાઠી મજૂરી કરવા વાળં, અનેં ભાર થી દબાએંલં મનખોં, મારી કનેં આવો, હૂં તમનેં આરમ આલેં.” 29મારી વાહેડ આવો, અનેં મનેં થી હિકો, કેંમકે હૂં નમ્ર અનેં મન મ ગરિબ હે, અનેં તમું પુંતાના આત્મા મ આરમ મેંળવહો. 30કેંમકે હૂં ઝી કામ કરવા હારુ તમનેં કું હે, વેયુ કામ હેલું હે, અનેં કઇ કાઠું નહેં.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
મત્તિ 11: GASNT
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.