યોહાન 19:36-37

યોહાન 19:36-37 GUJOVBSI

કેમ કે ‘તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ.’ એ શાસ્‍ત્રવચન પૂર્ણ થવા માટે એમ બન્યું. વળી બીજું શાસ્‍ત્રવચન છે કે, ‘જેને તેઓએ વીંધ્યો તેને તેઓ જોશે.’