યોહાન 19:26-27
યોહાન 19:26-27 GUJOVBSI
તેથી જ્યારે ઈસુએ પોતાનાં માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યને પાસે ઊભાં રહેલાં જોયાં, ત્યારે તે પોતાનાં માને કહે છે, “બાઈ જો, તારો દીકરો!” ત્યાર પછી તે તે શિષ્યને કહે છે, “જો તારાં મા!” તે જ ઘડીએ તે શિષ્ય તેમને પોતાને ઘેર તેડી ગયો.