માથ્થી 14
14
યોહાન બાપ્તિસ્મા દેનારલા મારી ટાકા
(માર્ક 6:14-29; લુક. 9:7-9)
1તે દિસી ગાલીલ દેશના હેરોદ રાજાલા ઈસુની ગોઠ માહીત પડની. 2તાહા તો તેને ચાકર સાહલા સાંગ, યો બાપ્તિસ્મા કરનાર યોહાન જ આહા. તો આજુ મરેલ માસુન જીતા હુયનાહા. તાહા જ તો મોઠા મોઠા દેવના ચમત્કારના કામા કરહ.
3હેરોદ રાજાની પદર સિપાય સાહલા દવાડી યોહાનલા ધરીની ઝેલમા ટાકી દીદા, તેના ભાવુસ ફિલિપની બાયકો હેરોદિયાને સાટી તેલા ઝેલમા પુરી દીના. 4યોહાનની હેરોદ રાજાલા ઈસા સાંગેલ કા, નેમ સાસતર પરમાને તુ તુના ભાવુસની બાયકો રાખસ તી બેસ ગોઠ નીહી આહા. 5હેરોદ રાજા તેલા મારી ટાકુલા માગ હતા, પન લોકા સાહલા હેરી પકા બીહ હતા, તે યોહાનલા ન્યાયી અન પવિત્ર માનુસ અન દેવ કડુન સીકવનાર માન હતાત.
6થોડાક સમય માગુન હેરોદ રાજાના જલમ દિસ આના, અન તઠ હેરોદિયાની પોસી મજાર યીની નાચની, તી હેરોદ રાજાલા પસંદ આના. 7તાહા રાજાની પોસીલા કીરે ખાયી સાંગના કા, જી કાહી તુલા લાગહ, તી માપાસી માગ ન તી મા તુલા દીન. 8તી બાહેર જાયની તીને આયીસલા સોદની કા, મા કાય માંગુ? અન આયીસની તીલા સાંગા કા, બાપ્તિસ્મા કરનાર યોહાનની બોચી પરાતમા માંગ. 9તીની જી માંગેલ તે સાટી રાજા પકા જ દુઃખી હુયી ગે, પન તેની કરેલ વાયદાને લીદે, અન તેને હારી ખાવલા બીસેલ પાહનાસે લીદે, તીલા ના પાડુની તેની હિંમત નીહી ચાલની. 10રાજાની એક સિપાયલા ઝેલમા દવાડીની યોહાનની બોચી કાપી લી આના. 11યોહાનની બોચી પરાતમા લી યીની પોસીલા દીદી, અન પોસીની તીને આયીસલા દીની. 12જદવ યોહાનના ચેલા સાહલા માહીત પડના, તાહા તે યીની તેને લાસલા તઠુન લી ગેત, અન તેલા મસાનમા દાટી દીનાત. તેને માગુન, તે ઈસુ પાસી આનાત અન તેલા તી સાંગનાત.
ઈસુ પાંચ હજાર લોકા સાહલા ખાવાડહ
(માર્ક 6:30-44; લુક. 9:10-17; યોહ. 6:1-14)
13યોહાનલા જી હુયના તી આયકીની, ઈસુ એક હોડીમા ચડીની તઠુન દુસરે એક સુની જાગ એખલાજ રહુલા ગે. પન તી લોકા સાહલા માહીત પડના, તાહા તે તેહને સાહાર માસુન નીંગીની તેને માગ ચાલત જ ગેત. 14ઈસુ હોડી માસુન ઉતરના તાહા તઠ લોકા હતાત. તેહાલા હેરીની ઈસુલા તેહવર દયા આની અન તેહા માસલે અજેરી લોકા સાહલા તેની બેસ કરા.
15જદવ યેળ પડુલા લાગની તાહા, તેના ચેલાસી તે પાસી યીની સાંગનાત કા, “યી સુની જાગા આહા, અન અઠ કાહી મીળ ઈસા દેખાય જ નીહી અન દિસ બુડુલા આહા. તે લોકાસી ભીડલા અઠુન દવાડી દે કા, આગડને ગાવાસાહમા અન ઈકડુન તીકડુન પાડા (ફળિયા) સાહમાસુન જાયની પદરને સાટી કાહી ખાવલા ઈકત લેત.” 16પન ઈસુ તેહાલા સાંગના, તેહાલા જાવના કામ નીહી આહા. તુમી જ તેહાલા ખાવલા દે. 17તે તેલા સાંગનાત, “આમાપાસી ત પાંચ ભાકરી અન દોન માસા જ આહાત.” 18ઈસુ સાંગના, “તી માપાસી લી યે.” 19માગુન લોકા સાહલા ચારાવર બીસુલા સાંગના. તેની પાંચ ભાકરી અન દોન માસા હાતમા લીના. સરગ સવ હેરીની દેવલા આભાર માનના, અન ભાકરી મોડી-મોડી ન ચેલા સાહલા દે ત ગે, અન ચેલા લોકા સાહલા વાટી દીનાત. 20અખા લોકા પોટ ભરીની ખાયનાત. વદેલ કુટકાકન ચેલાસી બારા ડાલખા ભરાત. 21ખાયનાત તેહા માસલા ગોહો જ પાંચ હજાર હતાત. બાયકા અન પોસા વાયલા હતાત.
ઈસુ પાનીવર ચાલહ
(માર્ક 6:45-52; યોહ. 6:16-21)
22માગુન લેગજ ઈસુ ચેલા સાહલા હોડીમા બીસુલા સાંગના અન તેને પુડ દરેને તેહુન દવાડના. તે જાત તાહા લોકાસી ભીડલા ઘર દવાડી દીના. 23લોકા સાહલા દવાડી દીની માગુન એખલા જ પ્રાર્થના કરુલા સાટી એક ડોંગર વર ચડના. યેળ પડની તાહા તો તઠ એખલા જ રહના. 24ચેલા બીસલા તી હોડી ગાલીલ દરેને મદીહુન જા હતી. પકા વારા આનેલ તાહા લબકનવાની હોડી ઉસળત જા હતી. 25સકાળના લગભગ ચારેક વાગે, ઈસુ દરેને પાનીવર ચાલતાજ ચેલાસાહપાસી આના. 26તો દરેવર ચાલતા જ યે તી હેરી ન ચેલા બીહી ગેત. તાહા તે સાંગત હોયો ત ભૂત આહા. ઈસા કરી પકા ઘાબરજીની આરડનાત. 27પન લેગજ ઈસુની તેહાલા સાંગા. “હિંમત રાખા! મા આહાવ. બીહસે નોકો.” 28તાહા પિતર તેલા સાંગના, “પ્રભુ ખરા જ જો તુ જ હવાસ ત તુપાસી પાનીવર ચાલતાજ યેવલા, માલા હુકુમ દે.” 29ઈસુ સાંગના યે, તાહા પિતર હોડી માસુન ઉતરી પડના અન દરેને પાનીવર ચાલતાજ ઈસુ પાસી જાવલા લાગના. 30પન વારા પકા યે તી હેરના તાહા પિતર બીહી ગે, અન પાનીમા બુડુલા લાગના, તાહા તો આરડીની સાંગના, “હે પ્રભુ, માલા બચવ.” 31તાહા લેગજ ઈસુની તેના હાત લાંબા કરીની તેલા ધરીની સાંગાના ભરોસા વગરના, તુ કજ શક કરનાહાસ? 32માગુન તે દોની હોડીમા બીસનાત, વારા-વાયદુન બંદ હુયના. 33તાહા હોડીમા હતાત તે ચેલા ઈસુની ભક્તિ કરીની સાંગુલા લાગનાત, “તુ અસલ જ દેવના પોસા આહાસ.”
ઈસુ ગેનેસારેતમા અજેરી સાહલા બેસ કરહ
(માર્ક 6:53-56)
34જદવ ઈસુ અન તેના ચેલા એક હોડીમા ગાલીલ દરેમા પુડ ગેત અન તે તીકડુન ગનેસરેતને મેરાલા જાયી પુરનાત. 35તે હોડી વરહુન ઉતરનાત, તાહા લોકા તેલા લેગજ વળખનાત, અખે વિસ્તારમા ચારી ચંબુત સાંગી દવાડનાત અન અજેરી લોકા સાહલા અખે વિસ્તાર માસુન લી આનાત. 36અન ઈસુલા વિનંતી કરી કા, તેહલા તુને આંગડાને કીનારીલા હાત લાવુ દે, તદવ જોડાક તેને આંગડાને કીનારીલા હાત લાવનાત તે અખા બેસ હુયી ગેત.
Iliyochaguliwa sasa
માથ્થી 14: DHNNT
Kuonyesha
Shirikisha
Nakili

Je, ungependa vivutio vyako vihifadhiwe kwenye vifaa vyako vyote? Jisajili au ingia
Dhanki Bible (ડાંગી) by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.