Logotip YouVersion
Search Icon

માથ્થી 15

15
આગલા ડાયાં રીવાજ
(માર્ક. 7:1-23)
1તાંહા યરુશાલેમુમેને થોળાક ફોરોશી લોક આને મુસા નિયમ હિક્વુનારા ઇસુ પાહી આવીને આખા લાગ્યા, 2“તોઅ ચેલા આગલા ડાયા રીવાજુલે કાહાલ ટાલી દેતાહા કા, આથ તુવ્યા વગર માંડો ખાતાહા?” 3ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “તુમુહુ બી પોતા રીવાજુ લીદે કાહાલ પરમેહેરુ આજ્ઞાલે ટાલી દેતાહા? 4કાહાકા પરમેહેરુહુ આખ્યોહો, ‘પોતા બાહકા આને પોતા યાહકી આદર કેરુલી’, આને ‘જો બાહકાલે નેતા યાહકીલે ખારાબ આખે, તોઅ માય ટાકવામે આવે.’ 5પેન તુમુહુ આખતાહા કા, જો કેડો બી પોતા બાહકાલે આને યાહકીલે આખે, ‘જો કાય તુલે માઅ કી લાભ વી સેકતલો, તોઅ માયુહુ પરમેહેરુલે ભેટ ચોળવી દેદોહો.’ 6તાંહા તોઅ પોતા બાહકા આદર નાય કે, ઈયુ રીતીકી તુમુહુ પોતા નિયમુ લીદે, પરમેહેરુ વચન ટાલી દેતાહા. 7ઓ ઢોંગીહી, યશાયા ભવિષ્યવક્તાહા તુમા વિષયુમે એ ભવિષ્યવાણી બરાબર કેયીહી:
8‘એ લોક દેખાવુ પુરતોજ માંઅ ભક્તિ કેતાહા,
પેને તીયા મન તા માસે દુરુજ હાય.
9આને તે માઅ નોક્કામી ભક્તિ કેતાહા, કાહાલ કા એ લોક માંહા બોનાવલા નિયમુહુન પાલન કેરા હીકવુતાહા.’”
ખારાબ કેનાર્યા ગોઠયા
(માર્ક. 7:14-23)
10તાંહા તીયા લોકુહુને પોતા પાહી હાદીને તીયાહાને આખ્યો, “ઉનાયા, આને હોમજા. 11જો મુયુમ જાહે, તોઅ માંહાલે ખારાબ નાહ કેતો, પેને જો મુયુમેને બારે નિગેહે, તોંજ માંહાલ ખારાબ કેહે.” 12તાંહા ચેલાહા આવીને તીયાલે આખ્યો કા, “કાય તુ જાંહો કા ફોરોશી લોકુહુને એ ગોઠ ઉનાયને ખારાબ લાગ્યો?” 13પેન તીયાહા જવાબ દેદો, “બાદે ચાળવે જે માઅ હોરગામેર્યા બાહકાહા નાહા લાગવ્યે, તે ઉપટાય જાય. 14તીયાહાને જાંઅ ધ્યા; તે આંદલા હોચ વાટ દેખાવનારા હાય આને કાદાચ આંદલો આંદલાલે વાટ દેખાવે, તા બેની ખાડામે ટુટી પોળી.”
15ઇ ઉનાયને પિત્તરુહુ તીયાલે આખ્યો, “ઓ દાખલો આમનેહે હોમજાવી દે.” 16તીયાહા આખ્યો, “કાય તુમુહુ બી આમી લોગુ હોમુજ વગર હાય? 17કાય તુમુહુ નાહા હોમજુતા જો કાય મુયુમ જાહે, તોઅ ડેડીમે જાહે, આને ઝાળા વાટે નીગી જાહે? 18પેને જો કાય મુયુમેને નિગેહે, તોઅ મનુમેને નિગેહે, આને તોજ તીયાલે પરમેહેરુ હુંબુર અશુદ્ધ બોનાવેહે. 19કાહાકા ખારાબ વિચાર, ખુન, સીનાલો, વ્યભિચાર, ચોરી, ઝુટી સાક્ષી, આને નિંદા મનુમેને નીગેહે. 20ઇંજ હાય કા જો માંહાલ ખારાબ બોનાવેહે, પેન આથ તુવ્યા વગર માંડો ખાવુલી તોઅ માંહાલે પરમેહેરુ હુંબુર અશુદ્ધ નાહ બોનાવતો.”
કનાની જાતિ બાયુ વિશ્વાસ
(માર્ક. 7:24-30)
21ઇસુ તીહીને નીગીન, તુર આને સીદોન શેહેરુવેલ જાતો રીયો. 22આને હેરા, તીયા વિસ્તારુમેને એક કનાની બાય નીગી, આને બોમબ્લીને આખા લાગી, “ઓ પ્રભુ! દાઉદુ વંશ, માઅપે દયા કે, માંઅ પોયરાલે પુથ ખુબ સતાવેહે.” 23પેન તીયાહા તીયુલે કાય જવાબ નાય દેદો, તાંહા તીયા ચેલાહા આવીને ઇસુલે વિનંતી કીને આખ્યો, “ઈયુ બાયુલે વાટે લાગવે; કાહાકા તે આપુ ફાચલા બોમ્બલુતી આવેહે.” 24ઇસુહુ જવાબ દેદો, “પરમેહેરુહુ માને ઇસ્રાએલુ તીયા લોકુહી મોકલ્યોહો, જે ટાકાય ગેહલા ઘેટા હોચે હાય.” 25પેન તે આલી, આને ઇસુ પાગે પોળીને આખા લાગી, “ઓ પ્રભુ, માંઅ મદદ કે.” 26તીયાહા જવાબ દેદો, “પોયરાં માંડો લીને હુણા આગાળી ટાકી દેવુલો હારો નાહ.” 27તીયુહુ આખ્યો, “હાચી ગોઠ હાય પ્રભુ, પેન હુણે બી પોતા માલિકુ ટેબલુપેને વેરાલા માંડા કુટકા ખાતેહે.” 28તાંહા ઇસુહુ તીયુ બાયુલે જવાબ દિને આખ્યો, “ઓ બાય, તોઅ વિશ્વાસ મોડો હાય; તોઅ માંગણી અનુસાર વી જાય,” આને તીયુ પોયરી તીયાજ સમયુલે હારી વી ગીયી.
ખુબુજ બીમારી વાલા માંહાને હારે કેયે
29ઇસુ તીહીને જાયને, ગાલીલુ સમુદ્રા પાહી આલો, આને ડોગુપે ચોળીને તીહી બોહી ગીયો. 30તાંહા માંહા ટોલા-ટોલોજ તીયા પાહી આલે, તે પોતા આરી લેંગળાહાન, આંદલાહાને, મુકાહાન, લુલાહાને, આને બીજા ખુબ બીમારુહુને લાવીને; તીયા પાગુહી બોહાવી દેદે, આને તીયાહાને તીયાહા હારે કેયે. 31આને જાંહા લોકુહુ હેયો કા, મુકાહાન ગોગતે, લુલાહાને હારે વેઅતે, લેંગળાહાન ચાલતે, આને આંદલે હેતેહે, તાંહા નોવાય કીને, ઇસ્રાએલુ પરમેહેરુ મહિમા કેરા લાગ્યા.
ચાર હજાર લોકુહુને ખાવાવ્યો
(માર્ક. 8:1-10)
32ઇસુહુ પોતા ચેલાહાને હાદીને આખ્યો, “માન ઈયા લોકુ ટોલાપે દયા આવેહે; કાહાકા તે તીન દિહી લુગુ માઅ આરી હાય, આને તીયાપે કાયજ ખાવુલી નાહા; આંય તીયાહાને ખાયા વગર જાંઅ દાંઅ નાહ માગતો; કાદાચ એહેકી નાય વેઅ કા વાટીમુજ થાકીને રીઅ જાય.” 33ચેલાહા તીયાલે આખ્યો, “આમનેહે ઈયા હુના જાગામે કાહીને ઓતા માંડા મીલી કા આમુહુ ઓતા મોડા ટોલ્લા પુખ દુર કેજી?” 34ઇસુહુ તીયાહાને ફુચ્યો, “તુમાપે કોતા માંડા હાય?” તીયાહા આખ્યો, “સાત માંડા, આને થોડેક હાને માસે હાય.” 35તાંહા ઇસુહુ લોકુહુને તોરતીપે બોહા ખાતુર આજ્ઞા દેદી. 36આને તે સાત માંડા આને માસે લીને, પરમેહેરુલે ધન્યવાદ કીને ટુકડા વાલ્યા, આને પોતા ચેલાહાને આપતો ગીયો, આને ચેલાહા લોકુહુને વાટી દેદા. 37ઈયુ રીતે બાદે ખાયને તારાય ગીયે, આને ચેલાહા વાદલા કુટકા કી પોલ્યા સાત સીબલે વિસ્યે. 38આને ખાનારે બાયા આને પોયરે છોડીને ચાર હાજાર આદમી આથા. 39તાંહા તોઅ લોકુ ટોલાલે વિદાય કીને ઉળીપે ચોળી ગીયો, આને મગદનુ વિસ્તારુમ આલો.

Currently Selected:

માથ્થી 15: DUBNT

Označeno

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in