1
ઉત્પત્તિ 19:26
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ લોતની પત્ની જે તેની પાછળ ચાલતી હતી તેણે પાછળ જોયું, ને તે ખારનો થાંભલો થઈ ગઈ.
Comparar
Explorar ઉત્પત્તિ 19:26
2
ઉત્પત્તિ 19:16
પણ તે વિલંબ કરતો હતો; ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતા માટે, તે પુરુષોએ તેનો હાથ તથા તેની પત્નીનો હાથ તથા તેની બે દીકરીઓના હાથ પકડયા; અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડયો.
Explorar ઉત્પત્તિ 19:16
3
ઉત્પત્તિ 19:17
અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાએ] તેને કહ્યું, “તું પોતાનો જીવ લઈને નાસી જા. તારી પાછળ જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના; તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.”
Explorar ઉત્પત્તિ 19:17
4
ઉત્પત્તિ 19:29
અને એમ થયું કે ઈશ્વરે નીચાણનાં નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમનું સ્મરણ કર્યું, ને જયાં લોત રહેતો હતો તે નગરનો નાશ તેમણે કર્યો, તે વખતેએ નાશ મધ્યેથી તે લોતને બહાર કાઢી લાવ્યા.
Explorar ઉત્પત્તિ 19:29
Início
Bíblia
Planos
Vídeos