લુક 9:58

લુક 9:58 GASNT

ઇસુવેં હેંનેં કેંદું, “હિયાળં નેં રેંવા હારુ દએંડં રે હે, અનેં આકાશ મ ઉડવા વાળં હુંલં નેં રેંવા હારુ ઘેંહળા રે હે; પુંણ મનેં માણસ ના બેંટા હારુ એક ઘેર હુંદું નહેં ઝાં હુએં સકું.”