લુક 21:36

લુક 21:36 GASNT

એંતરે હારુ હમેશા સેતેંન રો અનેં પ્રાર્થના કરતં રો, એંતરે કે તમનેં ઇની બદ્દી આવવા વાળી મુસિબત થી બસવા હારુ હિમ્મત મળે, અનેં તમું મન માણસ ના બેંટા ની હજરી મ ઇબં થાએં સકો.