લુક 14:34-35

લુક 14:34-35 GASNT

લુંણ તે અસલ હે, પુંણ અગર લુંણ નો હવાદ વગડેં જાએ, તે વેયુ કઇની વસ્તુ થી ખારું કરવા મ આવહે, વેયુ નહેં તે જમીન હારુ કામ મ આવતું અનેં નહેં ખાતર હારુ કામ મ આવતું, હેંનેં તે મનખં બારતં ફેંકેં દે હે. “ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.”