1
માથ્થી 27:46
ડાંગી નવા કરાર
લગભગ તીનેક વાજતાને સુમારે ઈસુ મોઠલેન આરડી ન સાંગના, “એલી, એલી, લમા શબકથની?” તેના અરથ “હે માના દેવ, માના દેવ, તુ માલા કજ સોડી દીનાસ?”
ႏွိုင္းယွဥ္
માથ્થી 27:46ရွာေဖြေလ့လာလိုက္ပါ။
2
માથ્થી 27:51-52
તાહા મંદિરના પડદા તો વરહુન ત બુટે સુદી ચીરાયજી ન તેના દોન ભાગ હુયી ગેત અન ધરતીકંપ હુયના અન ખડક ફૂટી ગેત. અન મસાન ઉગડી ગેત, અન પકા દેવના પવિત્ર લોકા જે મરી ગે હતાત તે ફીરી જીતા હુયી ગેત.
માથ્થી 27:51-52ရွာေဖြေလ့လာလိုက္ပါ။
3
માથ્થી 27:50
અન ઈસુની ફીરી એકદા મોઠલેન આરડીની જીવ ટાકા.
માથ્થી 27:50ရွာေဖြေလ့လာလိုက္ပါ။
4
માથ્થી 27:54
સેંબર સિપાયસા એક અમલદાર અન જે સિપાય તેને હારી ઈસુની ચોકી કરત, તે ધરતીકંપ અન દુસરા જી કાહી હુયના તી હેરના, તાહા બીહીની સાંગના, યી નકી જ આહા કા યો માનુસ દેવના પોસા હતા.
માથ્થી 27:54ရွာေဖြေလ့လာလိုက္ပါ။
5
માથ્થી 27:45
દુહપાર પાસુન અખે દેશમા આંદારા પડના, તીન વાજતે પાવત ઈસા જ હતા.
માથ્થી 27:45ရွာေဖြေလ့လာလိုက္ပါ။
6
માથ્થી 27:22-23
તાહા પિલાતની તેહાલા સોદા, તીસા ત ખ્રિસ્ત કરી સાંગતાહાસ તે ઈસુલા મા કાય કરુ? તેલા કુરુસવર મારી ટાકા ઈસા તે અખા સાંગત. પિલાતની સોદા, કાહા? તેની ભુલ કાય આહા? પન લોકા મોઠલેન આરડુલા લાગનાત કા, તેલા કુરુસવર ટાંગી દે.
માથ્થી 27:22-23ရွာေဖြေလ့လာလိုက္ပါ။
ပင္မစာမ်က္ႏွာ
က်မ္းစာ
အစီအစဥ္
ဗီဒီယို