યોહાન 1:3-4

યોહાન 1:3-4 GERV

તેના થી જ બધી વસ્તુઓ ઉત્પન્ન થઈ. તેના વિના કશું જ ઉત્પન્ન થયું નથી. તેનામાં જીવન હતું. તે જીવન લોકો માટે પ્રકાશ હતો.