માર્ક 1:10-11

માર્ક 1:10-11 GASNT

અનેં ઝર વેયો પાણેં મહો નકળ્યો તે હેંને આકાશ નેં બે ભાગ થાતં ભાળ્યુ. અનેં પવિત્ર આત્મા નેં કબૂતર જેંવું નિસં ઉતરતં અનેં પુંતાનેં ઇપેર રુંકાતં ભાળ્યુ. હરગ મહી પરમેશ્વર ની અવાજ આવી, “તું મારો લાડલો બેંટો હે, તારી ઇપેર હૂં ઘણો ખુશ હે.”