મત્તિ 9:13

મત્તિ 9:13 GASNT

એંતરે હારુ તમું જાએંનેં એંનો મતલબ હિકેં લો: હૂં ભુંગ નહેં પુંણ દયા સાહું હે, કેંમકે હૂં હેંનં મનખં નેં બુંલાવવા હારુ નહેં આયો ઝી પુંતાનેં ધર્મી હમજે હે, પુંણ હેંનં મનખં નેં બુંલાવવા હારુ આયો હે ઝી પુંતાનેં પાપી હમજે હે.”