મત્તિ 17:20
મત્તિ 17:20 GASNT
ઇસુવેં હેંનનેં કેંદું, “તમારા વિશ્વાસ ની કમી નેં લેંદે, કેંમકે હૂં તમનેં હાસું કું હે, અગર તમારો વિશ્વાસ રાઈ ના દાણા નેં બરુંબર હુંદો વેહ, તે એંના ડુંગોર નેં કેં સકહો, કે આંહો હરકેંનેં પેંલ તાં જાતોરે, તે વેયો જાતો રેંહે. અનેં કઇ બી વાત તમારી હારુ કાઠી નેં વેંહે.