મત્તિ 15:18-19

મત્તિ 15:18-19 GASNT

પુંણ ઝી કઇ મોડા થી નકળેં હે, વેયુ મન મ વિસારવા થી નકળે હે, અનેં વેયુસ હેંનનેં પરમેશ્વર નેં હામેં મેલં ઠરાવે હે. કેંમકે મનખં ના મન મહી, ખરાબ-ખરાબ વિસાર, સિનાળવું કરવું, સુરી કરવી, મનખં નેં માર દડવું, બીજા બઈરા હાતેં ગલત સબંધ, બીજા ના વિરુધ ઝૂઠી ગવાહી આલવી અનેં નિંદા કરવી મન થીસ નકળેં હે.