મત્તિ 14:28-29

મત્તિ 14:28-29 GASNT

પતરસેં ઇસુ નેં જવાબ આલ્યો, “હે પ્રભુ, અગર તુંસ હે, તે મનેં તારી કન પાણેં ઇપેર સાલેંનેં આવવા ની આજ્ઞા આલ.” ઇસુવેં કેંદું, “આવ! તર પતરસ નાવ મહો ઉતરેંનેં પાણેં ઇપેર સાલતો જાએંનેં હેંનેં કન જાવા મંડ્યો.”