મત્તિ 10

10
ઇસુ ના બાર સેંલા
(મર. 3:13-19; લુક. 6:12-16)
1ફેંર ઇસુવેં પુંતાનં સેંલંનેં ટીકે બુંલાવેંનેં, હેંનનેં ભૂતડં ઇપેર અધિકાર આલ્યો કે હેંનનેં કાડે અનેં બદ્દી પરકાર ની બેંમારી અનેં બદ્દી પરકાર ની નબળાઈ નેં સિટી કરે.
2એંનં પસંદ કરેંલં બાર સેંલં ન નામં ઇય હે, પેલ્લો શમોન, ઝી પતરસ કેંવાએ હે, અનેં હેંનો નાનો ભાઈ અન્દ્રિયાસ; જબ્દી નો સુંરો યાકૂબ, અનેં હેંનો નાનો ભાઈ યૂહન્ના; 3ફિલિપ્પુસ, અનેં બરતુલમૈ, થુંમો, અનેં વેરો લેંવા વાળો મત્તિ, હલફઈ નો બેંટો યાકૂબ, અનેં તદૈ, 4અનેં બીજો શમોન, અનેં યહૂદા ઈસ્કરિયોતી ઝેંને ઇસુ નેં હવાડ હુંદો દેંદો.
બાર પસંદ કરેંલં સેંલંનેં સેવા હારુ મુંકલવા
(મર. 6:7-13; લુક. 9:1-6,10:4-12)
5એંનં પસંદ કરેંલા બાર સેંલંનેં ઇસુવેં ઇયે આજ્ઞા આલેંનેં મુંકલ્યા, “બીજી જાતિ મએં નહેં જાતા વેહ, અનેં સામરિયા પરદેશ ના કઇના યે ગામ મ નહેં ભરાતા વેહ.” 6પુંણ ઇસરાએંલ ની પીઢી ન ખુંવાએંલં ઘેંઠં કનેં જાજો. 7અનેં સાલતા-સાલતા પરસાર કરેંનેં કો કે, પરમેશ્વર નું રાજ ટીકે આવેંજ્યુ હે. 8બેંમારનેં હાજં કરો, મરેંલં નેં જીવાડો, કોઢ ની બિમારી વાળં નેં તાજં કરો, ભૂતં નેં કાડો, તમવેં મોફત મેંળવ્યુ હે, તે મોફત આલો. 9પુંતાનં પાગીટં મ નેં તે હુંનું, અનેં નેં રુપુ, અનેં નેં તાંબુ રાખતા વેહ. 10રસ્તા મ જાતિ વખતેં નહેં ઝુળી રાખો, નેં બે ઝબ્બા, નેં કાહડં, નેં લાખડી લો, કેંમકે મજૂર નેં હેંનું ખાવાનું મળવું જુગે.
11“ઝેંના કઇના સેર કે ગામ મ જો, તે પતો લગાડો કે ઝાં ખેંતુંક તમનેં કઇનાક ઘેર મ રેંવાનું ઠેંકણું મળે, તે ઝર તક તમું હેંના ગામ મ રો, હેંનાસ ઘેર મ રુંકાવો. 12અનેં ઝેંના ઘેર મ તમું જો, હેંના ઘેર ન મનખં નેં આશિષ આલજો. 13અગર હેંના ઘેર ન મનખં આશિષ મેંળવવા નેં લાએંક વેંહે, તે તમારી આશિષ હેંનં ઇપેર આવહે. પુંણ અગર વેય આશિષ મેંળવવા નેં લાએંક નેં વેહ, તે તમારી આશિષ તમારી કન વળેં આવહે. 14ઝી તમારો અવકાર નેં કરે, અનેં તમારી વાતેં નેં હામળેં, તે હેંના ઘેર કે હેંના સેર મહા નકળતા હાતેં પુંતાનં પાએંરં ની ધૂળ ખખેંર દડો. ઇયુ હેંનં મનખં નેં વતાડહે કે પરમેશ્વર હેંનનો નિયા કરહે.” 15હૂં તમનેં હાસ્સું કું હે કે સેંલ્લા નિયા ન દાડં મ હેંના સેર નેં સદોમ અનેં ગમોરા સેરં કરતં વદેંનેં સજ્યા મળહે, અનેં હેંનની દસ્યા વદાર ખરાબ થાએં જાહે.
આવવા વાળો સતાવ
(મર. 13:9-13; લુક. 21:12-17)
16“ભાળો, હૂં તમનેં ઘેંઠં નેં જેંમ હિયાળજ્ય નેં વસ મ મુંકલું હે, એંતરે હારુ તમું હાપં નેં જેંમ સતુર અનેં કબૂતરં નેં જેંમ ભુંળા બણો.” 17પુંણ મનખં થી સેતેંન રો, કેંમકે વેય તમનેં મુટી સભા મ મુંકલહે, અનેં એંનની પંસાતં મ તમનેં કોડા મારહે. 18તમું મારી હારુ હાકીમ અનેં રાજાવં નેં હામેં, અનેં બીજી જાતિ નેં હામેં પોતાડવા મ આવહો, એંતરે કે તમું મારા બારા મ ગવાહી આલો. 19ઝર વેય તમનેં હવાડહે તે એંમ સિન્તા નેં કરતા વેહ કે હમું કીવી રિતી કે હું કેંહું, કેંમકે ઝી કઇ તમારે કેંવું વેંહે, વેયુ હીનીસ વખત તમનેં વતાડ દેંવા મ આવહે. 20કેંમકે બુંલવા વાળા તમું નહેં, પુંણ પરમેશ્વર નો આત્મા તમારી મ બુંલે હે.
21“હેંને ટાએંમેં ઝી મનખં મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં વેય પુંતાનં ભાજ્ય નેં હાએં લેંહે, ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે હેંનનેં માર દડહે. આઈ-બા પુંતાનં સુંરં હાતેં એંવુંસ કરહે. સુંરં પુંતાનં આઈ-બા નો વિરોધ કરહે અનેં હેંનનેં માર દડહે. 22કેંમકે તમું મારા સેંલા હે એંતરે હારુ બદ્દ મનખં તમં ઇપેર વેર કરહે. પુંણ ઝી મરવા તક મારી ઇપેર પુંતાનો વિશ્વાસ બણાવેં રાખહે, વેયુસ બસેં સકહે.” 23ઝર વેય તમનેં એક સેર મ વિતાડે, તે બીજા મ નાહેં જાજો, હૂં તમનેં હાસ્સું કું હે, તમું ઇસરાએંલ દેશ ન બદ્દ સેર મ નેં ફરેં સકહો કે માણસ નો બેંટો આવેં જાહે.
24“સેંલો પુંતાના ગરુ કરતં મુંટો નહેં થાએં સક્તો, અનેં નહેં નોકર પુંતાના માલિક થી.” 25સેંલા નું ગરુ નેં અનેં સેંવક નું માલિક નેં બરુંબર થાવું ઇયુસ ઘણું હે, ઝર હેંનવેં ઘેર ના માલિક નેં શેતાન કેંદો તે હેંનં ઘેર ન મનખં હું કઇસ નેં કેંહે?
કીની બીક રાખવી
(લુક. 12:2-7)
26“એંતરે હારુ મનખં થી નેં સમક્તં વેહ, કેંમકે પરમેશ્વર દરેક હીની વાતં નેં પરગટ કરહે, ઝેંનેં મનખં હઝુ તક નહેં જાણતં. વેયો દરેક વાતં ની જાણ કરાવ દેંહે ઝી હઝુ તક અજણી હે.” 27ઝી હૂં તમનેં ઇન્દારા મ કું હે, હેંનેં ઇજવાળા મ કો, અનેં ઝી હૂં તમનેં કાંદડં મ ધીરે થી કું હે, હેંનેં તમું ઢાભં ઇપેર થી સિસાએં નેં પરસાર કરો. 28ઝી શરીર નું નુકસાન કરે હે, પુંણ આત્મા નું નુકસાન નહેં કરેં સક્તું, હેંનં થી નહેં સમકતા વેહ, પુંણ હેંનં થીસ સમકો, ઝી આત્મા અનેં શરીર બેય નેં નરક મ નાશ કરેં સકે હે. 29હું એક પઇસા મ બે સકલજ્યી નહેં વેંસાતી? તે હુંદું તમારા બા ની મરજી વગર હેંનં મની એક હુદી જમીન ઇપેર નહેં બેંહતી. 30તમારા માથા ના બદ્દા વાળ હુંદા ગણેંલા હે. 31એંતરે હારુ સમકો નહેં, તમું ઘણી સકલજ્યી કરતં વદાર કિમતી હે.
ઇસુ નેં માનવું કે નેં માનવું
(લુક. 12:8-9)
32“ઝી કુઇ મનખં નેં અગ્યેડ મનેં માન લેંહે, હેંનેં હૂં હુંદો મારા હરગ વાળા બા નેં અગ્યેડ માન લેં. 33પુંણ ઝી કુઇ મનખં નેં હામેં મારો નકાર કરહે, હેંનેં હૂં હુંદો મારા હરગ વાળા બા નેં હામેં નકાર કરેં.”
ઇસુ નેં ધરતી ઇપેર આવવા નો ફેસલો
(લુક. 12:51-53; 14:26-27)
34“એંમ નહેં હમજો કે હૂં ધરતી ઇપેર મેળ કરાવવા આયો હે, હૂં મેળ કરાવવા નહેં, પુંણ તલુવાર સલાડવા આયો હે. 35હૂં તે એંતરે હારુ આયો હે, કે બેંટા નેં એંના બા ના વિરુધ મ, અનેં બીટી નેં ઇની આઈ ના વિરુધ મ, અનેં વવું નેં ઇની હાહુ ના વિરુધ મ કર દું. 36મનખં ના વેરી હેંના ઘેર નસ મનખં વેંહે.”
37“ઝી બેંટા-બીટી પુંતાનં આઈ કે બા નેં મારી કરતં વદાર પ્રેમ કરે હે, વેય મારા સેંલા બણવા ને લાએંક નહેં, અનેં ઝી આઈ-બા પુંતાનં બેંટા કે બીટી નેં મારી કરતં વદાર પ્રેમ કરે હે, વેય હુંદં મારા સેંલા બણવા ને લાએંક નહેં.” 38અનેં ઝી મારો સેંલો હોવા ને લેંદે, દુઃખ ઝેંલવા અનેં મરવા તક તિયાર નહેં, વેયુ મારો સેંલો બણવા ને લાએંક નહેં. 39ઝી પુંતાનો જીવ બસાવા માંગે હે, વેયુ હેંનેં ખુંએં દડહે. અનેં ઝી મારી લેંદે પુંતાનો જીવ ખુંવા માંગે હે, વેયુ અમર જીવન મેંળવહે.
બદલા નું ફળ
(મર. 9:41)
40“ઝી તમનેં ગરહણ કરે હે, વેયુ મનેં ગરહણ કરે હે, અનેં ઝી મનેં ગરહણ કરે હે, વેયુ મનેં મુંકલવા વાળા નેં ગરહણ કરે હે. 41ઝી ભવિષ્યવક્તા નેં ભવિષ્યવક્તા જાણેંનેં ગરહણ કરે, વેયુ ભવિષ્યવક્તા નેં જેંમેંસ ઈનામ મેંળવહે, અનેં ઝી ભલા માણસ નેં ભલો જાણેંનેં ગરહણ કરે, હેંનેં ભલા માણસ નેં જેંમેંસ ઈનામ આલવા મ આવહે.” 42ઝી કુઇ એંનં નાનં મના એક નેં મારો સેંલો જાણેંનેં ખાલી એક કળજ્યો ટાડું પાણેં પાહે, હૂં તમનેં હાસું કું હે કે વેયુ મનખ પરમેશ્વર ની તરફ થી ઈનામ જરુર મેંળવહે.

ទើបបានជ្រើសរើសហើយ៖

મત્તિ 10: GASNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល