1
પ્રેરિતોનાં કૃત્યો 4:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી.”
比較
પ્રેરિતોનાં કૃત્યો 4:12で検索
2
પ્રેરિતોનાં કૃત્યો 4:31
તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને ઈશ્વરની વાત હિંમતથી બોલવા લાગ્યા.
પ્રેરિતોનાં કૃત્યો 4:31で検索
3
પ્રેરિતોનાં કૃત્યો 4:29
હવે, હે પ્રભુ તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો, અને તમારા સેવકોને તમારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું [સામર્થ્ય] આપો.
પ્રેરિતોનાં કૃત્યો 4:29で検索
4
પ્રેરિતોનાં કૃત્યો 4:11
જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.
પ્રેરિતોનાં કૃત્યો 4:11で検索
5
પ્રેરિતોનાં કૃત્યો 4:13
ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે, એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.
પ્રેરિતોનાં કૃત્યો 4:13で検索
6
પ્રેરિતોનાં કૃત્યો 4:32
વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું, અને પોતાની જે વસ્તુઓ હતી તેમાંનું કંઈ મારું પોતાનું છે એવું કોઈ કહેતું નહિ; પણ બધી વસ્તુઓ તેઓ સર્વને સામાન્ય હતી.
પ્રેરિતોનાં કૃત્યો 4:32で検索
ホーム
聖書
読書プラン
ビデオ