1
પ્રેરિતોનાં કૃત્યો 3:19
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
માટે તમે પસ્તાવો કરો, ને ફરો, જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે, અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે.
比較
પ્રેરિતોનાં કૃત્યો 3:19で検索
2
પ્રેરિતોનાં કૃત્યો 3:6
પણ પિતરે કહ્યું, “સોનુંરૂપું તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા.”
પ્રેરિતોનાં કૃત્યો 3:6で検索
3
પ્રેરિતોનાં કૃત્યો 3:7-8
તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો, તથા ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો.
પ્રેરિતોનાં કૃત્યો 3:7-8で検索
4
પ્રેરિતોનાં કૃત્યો 3:16
તેમના નામ પર વિશ્વાસથી આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામે શક્તિમાન કર્યો; હા, તેમના પરના વિશ્વાસે તમો સર્વની આગળ તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.
પ્રેરિતોનાં કૃત્યો 3:16で検索
ホーム
聖書
読書プラン
ビデオ