માર્ક 13:24-25
માર્ક 13:24-25 KXPNT
ઈ દિવસોમાં, સંકટો પુરા થય ગયા પછી સુરજ અને સાંદો બેય સમકવાનું બંધ કરી દેહે, અને આભથી તારા ખરશે, અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે.