1
યોહાન 8:12
કોલી નવો કરાર
તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”
Konpare
Eksplore યોહાન 8:12
2
યોહાન 8:32
અને તમે હાસાયને જાણશો, અને હાસ તમને મુક્ત કરશે.
Eksplore યોહાન 8:32
3
યોહાન 8:31
તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે.
Eksplore યોહાન 8:31
4
યોહાન 8:36
જો દીકરો તમને મુક્ત કરે છે, તો ખરેખર તમે છુટી જાહો.
Eksplore યોહાન 8:36
5
યોહાન 8:7
જઈ તેઓ એને પૂછતા રયા, તો એને ઉભા થયને તેઓને કીધું કે, “તમારામાથી કોય પણ ક્યારેય પાપનો કરયો હોય, એવા એને બધાયથી પેલા પાણા મારે.”
Eksplore યોહાન 8:7
6
યોહાન 8:34
ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય પાપ કરે છે, ઈ પાપનો ચાકર છે.
Eksplore યોહાન 8:34
7
યોહાન 8:10-11
ઈસુ ઉભો થયને એને પુછયું કે, “બાય, ઈ બધાય લોકો ક્યા વયા ગયા? શું કોયે તને ગુનેગાર ઠરાવી નથી?” ઈ બાયે જવાબ દીધો કે, “ગુરુ, કોયે પણ મને દંડ નથી દીધો,” ઈસુએ કીધું કે, “તો હું પણ તને દંડ નથી દેતો, હવે ઘરે વયજા, અને હવેથી પાપનો કરતી.”
Eksplore યોહાન 8:10-11
Akèy
Bib
Plan yo
Videyo